Not Set/ મહાજંગ – 2019: દેશની તમામ 542 બેઠકોનાં શરૂઆતી વલણમાં ભાજપ+ આગળ, કોંગ્રેસ+ અને અન્ય પાછળ

“જજમેન્ટ-ડે”નાં આજેમનાં દિવસે દેશ અને દુનિયાની નજર સ્વીટ 16 ક્રોસ કરી પરીપક્વતાનાં ઉંબરે ઉભેલી વિશ્વની સૌથી મોટી લોકશાહીનાં પરિણામો પર મંડરાયેલી રહશે ત્યારે દેશભરનાં 36 રાજ્યોની 543 બેઠકો માટેની મતગણતરીનું કાઉન્ટ ડાઉન્ડ શરૂ થઇ ગયું છે. ત્યારે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. તો પં.બંગળમાં ભાજપની 6 બેઠકો પર […]

Top Stories India
MAHAJUNG 2019 lok1 મહાજંગ - 2019: દેશની તમામ 542 બેઠકોનાં શરૂઆતી વલણમાં ભાજપ+ આગળ, કોંગ્રેસ+ અને અન્ય પાછળ

“જજમેન્ટ-ડે”નાં આજેમનાં દિવસે દેશ અને દુનિયાની નજર સ્વીટ 16 ક્રોસ કરી પરીપક્વતાનાં ઉંબરે ઉભેલી વિશ્વની સૌથી મોટી લોકશાહીનાં પરિણામો પર મંડરાયેલી રહશે ત્યારે દેશભરનાં 36 રાજ્યોની 543 બેઠકો માટેની મતગણતરીનું કાઉન્ટ ડાઉન્ડ શરૂ થઇ ગયું છે. ત્યારે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન સહિતનાં રાજ્યોમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. તો પં.બંગળમાં ભાજપની 6 બેઠકો પર આગળ ચાલવાની વલણી શરૂઆતથી લોગી રહ્યું છે કે ભાજપ મમતાનો ગઢ તોડશે……..

દેશના તમમા 36 રાજ્યોની 542 બેઠકો પર શરુઆતી વલોણોની સ્થતિ @ 0830 Hrs
મામ 542 બેઠકો  ભાજપ + કોંગ્રેસ +  અન્ય
270/542 175 55 40