Not Set/ મહાજંગ – 2019 : ગુજરાતનાં ચૂંટણી વલણોમાં ભાજપ આગળ

“જજમેન્ટ-ડે”નાં આજેમનાં દિવસે દેશ અને દુનિયાની નજર સ્વીટ 16 ક્રોસ કરી પરીપક્વતાનાં ઉંબરે ઉભેલી વિશ્વની સૌથી મોટી લોકશાહીનાં પરિણામો પર મંડરાયેલી રહશે ત્યારે દેશભરનાં 36 રાજ્યોની 543 બેઠકો માટેની મતગણતરીનું કાઉન્ટ ડાઉન્ડ શરૂ થઇ ગયું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો 28 જેટલા મતગણના કેન્દ્ર પર ગણતરીની કલાકોમાં જ ગણના શરૂ થઇ જશે. સવારે 0800 […]

Top Stories Gujarat Others
MAHAJUNG 2019 lok1 મહાજંગ - 2019 : ગુજરાતનાં ચૂંટણી વલણોમાં ભાજપ આગળ

“જજમેન્ટ-ડે”નાં આજેમનાં દિવસે દેશ અને દુનિયાની નજર સ્વીટ 16 ક્રોસ કરી પરીપક્વતાનાં ઉંબરે ઉભેલી વિશ્વની સૌથી મોટી લોકશાહીનાં પરિણામો પર મંડરાયેલી રહશે ત્યારે દેશભરનાં 36 રાજ્યોની 543 બેઠકો માટેની મતગણતરીનું કાઉન્ટ ડાઉન્ડ શરૂ થઇ ગયું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો 28 જેટલા મતગણના કેન્દ્ર પર ગણતરીની કલાકોમાં જ ગણના શરૂ થઇ જશે. સવારે 0800 કલાકથી શરૂ થયું હતું. ત્યારે ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં ભાજપ 26માંથી 26 બેઠકો મેળવી પાછલી લોકસભાની સ્થિતિ જાળવી રાખશે કે પછી કોંગ્રેસ ભાજપનાં ગઢમાં ગાબડા પાડી ગુજરાતમાં લાકોસભાનું ખાતુ ખોલાવશે તે પણ ઉત્તેજનાનો વિશય બની રહેશે. ત્યારે શરુઆતી વલણમાં ભાજપ 25 બેઠકો પર આગળ છે, ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંઘીનગર બેઠક પર આગળ, તો બાકીની લગભગ તમામ બેઠકો પર ભાજપ આગળ, આણંદ અને પાટણ બેઠક પર કોંગ્રેસ માટે સારા સમાચાર…