Not Set/ ENG vs IND live: ભારતને 5 ઝટકો, સ્કોર 5 વિકેટે 449 રન

ચેન્નાઇ: ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતે પાંચમી ટેસ્ટ મેચના ચોથા દિવસે 5 વિકેટે 449 રન બનાવી લીધા છે. મુરલી વિજય 29 રન બનાવીને આઉટ થઇ ગયો છે. કરૂણ નાયર 116 રન અને આર. અશ્વિન 1 રન બનાવીને રમતમાં છે. ભારત ઇંગ્લેન્ડની ટીમ કરતા 26 રન પાછળ છે. ગઇ કાલે લોકેશ રાહુલ બેવડી સદી ચુકી ગયો હતો 199 રન કરીને […]

Uncategorized

ચેન્નાઇ: ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતે પાંચમી ટેસ્ટ મેચના ચોથા દિવસે 5 વિકેટે 449 રન બનાવી લીધા છે. મુરલી વિજય 29 રન બનાવીને આઉટ થઇ ગયો છે. કરૂણ નાયર 116 રન અને આર. અશ્વિન 1 રન બનાવીને રમતમાં છે. ભારત ઇંગ્લેન્ડની ટીમ કરતા 26 રન પાછળ છે. ગઇ કાલે લોકેશ રાહુલ બેવડી સદી ચુકી ગયો હતો 199 રન કરીને આઉટ થઇ ગયો હતો. પાર્થિવ પટેલ અને રાહુલે ભારતને મજબૂત શરૂઆત આપી હતી.