Not Set/ આનંદો !! ઓછા વરસાદવાળા વિસ્તારમાં ખેડૂતોને બે કલાક વધુ વિજળી મળશે

ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ઓછા વરસાદવાળા વિસ્તારમાં ખેડૂતોને બે કલાક વધુ વિજળી આપવામાં આવશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ઉર્જામંત્રી સૌરભ પટેલે આ મુદ્દે મહત્વની જાહેરાત કરતા, ખેડૂતોને વરસાદનાં પ્રકોપમાં સરકારનો સિંચાઇ મામલે સહકાર રણમાં મીઠા પાણીની વિરડી મળી આવે તેવા આનંદ દાયક લાગી રહ્યા છે.    નીચે આપેલી […]

Top Stories Gujarat

ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ઓછા વરસાદવાળા વિસ્તારમાં ખેડૂતોને બે કલાક વધુ વિજળી આપવામાં આવશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ઉર્જામંત્રી સૌરભ પટેલે આ મુદ્દે મહત્વની જાહેરાત કરતા, ખેડૂતોને વરસાદનાં પ્રકોપમાં સરકારનો સિંચાઇ મામલે સહકાર રણમાં મીઠા પાણીની વિરડી મળી આવે તેવા આનંદ દાયક લાગી રહ્યા છે. 

Saurav dalal આનંદો !! ઓછા વરસાદવાળા વિસ્તારમાં ખેડૂતોને બે કલાક વધુ વિજળી મળશે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.