Not Set/ છેલ્લાં દોઢ મહિનામાં આ જાણીતી હસ્તિઓ સ્વર્ગે સીધાવી ગઇ

મુંબઇ જીવનનું એક કડવું સત્ય છે કે જેણે ધરતી પર જન્મ લીધો છે તેનું મૃત્યુ પણ થવાનું જ છે અને આ એક કડવી સચ્ચાઇ છે.જો કે અમુક હસ્તિઓ એવી હોય છે જેને આપણે ભુલવા માંગતા નથી હોતા.આપણાં સૌના દિલ પર રાજ કરી ચુકેલી આવી મહાન સ્વર્ગસ્થોને આજે આપણે ફરી એકવાર યાદ કરી લઇએ.છેલ્લાં દોઢ મહિના […]

Entertainment
shri 16 છેલ્લાં દોઢ મહિનામાં આ જાણીતી હસ્તિઓ સ્વર્ગે સીધાવી ગઇ

મુંબઇ

જીવનનું એક કડવું સત્ય છે કે જેણે ધરતી પર જન્મ લીધો છે તેનું મૃત્યુ પણ થવાનું જ છે અને આ એક કડવી સચ્ચાઇ છે.જો કે અમુક હસ્તિઓ એવી હોય છે જેને આપણે ભુલવા માંગતા નથી હોતા.આપણાં સૌના દિલ પર રાજ કરી ચુકેલી આવી મહાન સ્વર્ગસ્થોને આજે આપણે ફરી એકવાર યાદ કરી લઇએ.છેલ્લાં દોઢ મહિના દરમિયાન જેનું નિધન થઇ ચુક્યું છે એવા ગ્રેટ લોકોની અહીં જાણકારી આપવામાં આવી છે.

mllllll છેલ્લાં દોઢ મહિનામાં આ જાણીતી હસ્તિઓ સ્વર્ગે સીધાવી ગઇ

બોલીવુડની અભિનેત્રી નરગિસ રબાડીનું 89 વર્ષની ઉમરે નિધન થયું હતું અને આ એક્ટર બોલીવુડમાં શમ્મી આંટીના નામથી ઓળખતા હતા.

mlllll છેલ્લાં દોઢ મહિનામાં આ જાણીતી હસ્તિઓ સ્વર્ગે સીધાવી ગઇ

જેને બ્રહ્માંડ રહસ્ય શોધવામાં મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે એવા દિગ્ગજ વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગનું નિધન હજુ 14 માર્ચે જ થયું છે.

ml છેલ્લાં દોઢ મહિનામાં આ જાણીતી હસ્તિઓ સ્વર્ગે સીધાવી ગઇ

બોલીવુડની સ્ટાર અભિનેત્રી શ્રીદેવીનું અચાનક નિધન થતા બોલીવુડના કલાકારો અને શ્રીદેવીના ફ્રેન્સ ચોંકી ગયા હતા.

mllll છેલ્લાં દોઢ મહિનામાં આ જાણીતી હસ્તિઓ સ્વર્ગે સીધાવી ગઇ

પશ્ચિમ બંગાળની જાણીતી અભિનેત્રી સુપ્રિયા દેવીનું નિધન ગણતંત્ર દિવસના દિવસે કોલકતામાં થયું હતું તેમણે ભારત સરકાર તરફથી પદ્મશ્રીથી એનાયત કરવામાં આવ્યા હતા.

mlllllll છેલ્લાં દોઢ મહિનામાં આ જાણીતી હસ્તિઓ સ્વર્ગે સીધાવી ગઇ

અભિનેતા નરેન્દ્ર ઝાનું 13 માર્ચના રોજ નિધન થયું હતું આ એક્ટરે ફિલ્મો સાથે સાથે ટીવી શો પણ કાર્ય હતા.

mlll છેલ્લાં દોઢ મહિનામાં આ જાણીતી હસ્તિઓ સ્વર્ગે સીધાવી ગઇ

શાસ્ત્રીય સંગીત ગાયિકા રાધા વિશ્વનાથનનું આ જ વર્ષનું નિધન થયું. તે ભારત રત્નથી પ્રતિષ્ઠિત  દ્રિવંગત એમએસ સુબ્બુલક્ષ્મીની દીકરી હતા.

mllllllll છેલ્લાં દોઢ મહિનામાં આ જાણીતી હસ્તિઓ સ્વર્ગે સીધાવી ગઇ

ઓડિશાની જાણીતી અભિનેત્રી,ડાયરેક્ટર અને નિર્માતા પાર્વતી ઘોષનું લાંબી બીમારી પછી 85 વર્ષની ઉમરે નિધન થયું હતું.

mll છેલ્લાં દોઢ મહિનામાં આ જાણીતી હસ્તિઓ સ્વર્ગે સીધાવી ગઇ

સંતુર વાદ્રક પંડિત ઉલ્હાસ બાપટનું આજ વર્ષે મૃત્યુ થયું હતું