Not Set/ શાહરૂખનો જબરો ફેન, મળી ના શકાયું તો કાપી કાઢ્યું ગળું

મુંબઇ, શાહરૂખ ખાન આજકાલ તેમની મૂવી ‘ઝીરો’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને થોડા દિવસ પહેલા તેમને પોતાના જન્મદિવસની ઉજવણી પણ કરી હતી. એવું કહેવામાં આવે છે કે શાહરૂખના ઘર મન્નતની બહાર તેમના ચાહકો ઉત્સુકતાથી રાહ જોતા હતા. રાહ જોઇને થાકી ગયેલા તેમના એક ફેને  ગુસ્સે થઈને કથિત રૂપે પોતાનું ગળું કાપી નાખ્યું હતું. અહેવાલ અનુસાર, મોહમ્મદ સલીમ નામના […]

Uncategorized
am શાહરૂખનો જબરો ફેન, મળી ના શકાયું તો કાપી કાઢ્યું ગળું

મુંબઇ,

શાહરૂખ ખાન આજકાલ તેમની મૂવી ‘ઝીરો’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે અને થોડા દિવસ પહેલા તેમને પોતાના જન્મદિવસની ઉજવણી પણ કરી હતી. એવું કહેવામાં આવે છે કે શાહરૂખના ઘર મન્નતની બહાર તેમના ચાહકો ઉત્સુકતાથી રાહ જોતા હતા. રાહ જોઇને થાકી ગયેલા તેમના એક ફેને  ગુસ્સે થઈને કથિત રૂપે પોતાનું ગળું કાપી નાખ્યું હતું.

ap શાહરૂખનો જબરો ફેન, મળી ના શકાયું તો કાપી કાઢ્યું ગળું

અહેવાલ અનુસાર, મોહમ્મદ સલીમ નામના એક માણસ શુક્રવારે સવારે મન્નતની બહાર શુક્રવારની સવારથી શાહરૂખને જોવા માટે રાહ જોઈ રહ્યો હતો.શુક્રવારે  સ્ટારના ઘરની બહાર તેમના જન્મદિવસ પર મોટા સ્ટાર્સની અવરજવર ચાલી રહી હતી. શાહરુખના ઘરની બહારની ભીડને જોઈને, પોલીસે પણ સખત ગોઠવણ કરી હતી જેથી તેમના ઘરની અંદર કોઈ વ્યક્તિને પરવાનગી વગર આવી શકે. એવું કહેવામાં આવે છે કે સવારના લગભગ 3 વાગ્યે સલીમે કથિત રીતે છરીથી તેનું ગળું કાપી નાખ્યું હતું.

Image result for shahrukh khan birthday mental friend

એવું કહેવામાં આવે છે કે ત્યાં હાજર પોલીસે તરત સલીમને લઈને હોસ્પિટલ લઈને પહોંચી હતી. જ્યાં તેને સારવાર આપવામાં આવી હતી.મીડિયા અહેવાલો અનુસાર, તે માણસની પત્નીને ફોન દ્વારા બોલાવવામાં આવ્યો હતો અને તે ત્યાંથી છોડવામાં આવ્યો હતો. જો કે, સમાચાર એ છે કે આ બનાવ વિશે કોઈ અહેવાલ રેકોર્ડ કરવામાં આવ્યો નથી.