Not Set/ કેટરિના કૈફે વિડિયોમાં જણાવ્યુ તેના લકી ચાર્મ, સોનમ કપૂરે કહ્યું- Thank you

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર તેની આગામી ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ ને લઈને થોડા સમયથી  ચર્ચામાં છે. તાજેતરમાં જ સોનમ કપૂરે કેટરિના કૈફનો એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં કેટરિના કૈફ પોતાનો લકી ચાર્મ કહી રહી છે. વીડિયો શેર કરતી વખતે સોનમ કપૂરે લખ્યું’What’s Your Lucky Charm? Mothers to the […]

Uncategorized
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAaaamahi 7 કેટરિના કૈફે વિડિયોમાં જણાવ્યુ તેના લકી ચાર્મ, સોનમ કપૂરે કહ્યું- Thank you

મુંબઈ,

બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર તેની આગામી ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ ને લઈને થોડા સમયથી  ચર્ચામાં છે. તાજેતરમાં જ સોનમ કપૂરે કેટરિના કૈફનો એક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં કેટરિના કૈફ પોતાનો લકી ચાર્મ કહી રહી છે.

વીડિયો શેર કરતી વખતે સોનમ કપૂરે લખ્યું’What’s Your Lucky Charm? Mothers to the rescue ! Thank you @katrinakaif for sharing your lucky charm with us!.’ ‘ આ વીડિયોમાં કેટરિના કૈફ તેની માતાને લકી ચાર્મ જણાવી રહી છે.

Instagram will load in the frontend.

ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ આજે રિલીઝ થઈ ચૂકી છે. ‘ધ ઝોયા ફેક્ટર’નું નિર્દેશન અભિષેક શર્માએ કર્યું છે. ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ એ અનુજા ચૌહાણના આ જ નામની નવલકથા પર આધારિત એક ફિલ્મ છે. દુલકર સલમાન સોનમ કપૂરની સાથે ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’માં જોવા મળી રહ્યો છે.  સોનમ કપૂરની ફિલ્મ ‘ધ ઝોયા ફેક્ટર’ બોક્સ  ઓફિસ oશું કમાલ કરે છે ટે જોવું રહ્યું.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

તો બીજી બાજુ કેટરિના કૈફના વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, ટૂંક સમયમાં તે સૂર્યવંશીમાં મુખ્ય ભૂમિકામાં અક્ષય કુમારની સાથે જોવા મળશે. કેટરિના અને અક્ષયની જોડી નવ વર્ષ પછી ‘સૂર્યવંશી’ સાથે પાછી આવી રહી છે. આ ફિલ્મમાં કેટરીના 90 ના દાયકાના સુપરહિટ ગીત ટીપ ટીપ બરસા પાની પર પણ જોરદાર ડાન્સ કરતી જોવા મળશે. ‘સૂર્યવંશી’ આવતા વર્ષે 27 માર્ચે રિલીઝ થશે. ગુલશન ગ્રોવર પણ તેમાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.