Not Set/ મીડીયા વચ્ચે ઘેરાયેલી ઐશ્વર્યાએ કેવો ગુસ્સો કર્યો,જુઓ વીડીયો

મુંબઇ બોલિવૂડની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ ‘ફન્ને ખાં’ના પ્રમોશનમાં કરતી ઓછી જોવા મળશે.લાંબા સમય પછી ‘ફન્ને ખાં’ દ્રારા વાપસી કરી રહેલી ઐશ્વર્યા રાયનો એક વીડીયો સોશિયલ મીડીયામાં વાઇરલ થઇ રહ્યો છે.આ વીડીયોમાં ઐશ્વર્યા અપસેટ જણાઇ રહી છે અને તેના ચહેરા પર ગુસ્સો જોવા મળે છે. ઐશ્વર્યા રાય કેટલાંક પત્રકારો સાથે ઘેરાયેલી જોવા મળે છે અને […]

Trending Entertainment Videos
jjjj મીડીયા વચ્ચે ઘેરાયેલી ઐશ્વર્યાએ કેવો ગુસ્સો કર્યો,જુઓ વીડીયો

મુંબઇ

બોલિવૂડની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ ‘ફન્ને ખાં’ના પ્રમોશનમાં કરતી ઓછી જોવા મળશે.લાંબા સમય પછી ‘ફન્ને ખાં’ દ્રારા વાપસી કરી રહેલી ઐશ્વર્યા રાયનો એક વીડીયો સોશિયલ મીડીયામાં વાઇરલ થઇ રહ્યો છે.આ વીડીયોમાં ઐશ્વર્યા અપસેટ જણાઇ રહી છે અને તેના ચહેરા પર ગુસ્સો જોવા મળે છે.

ઐશ્વર્યા રાય કેટલાંક પત્રકારો સાથે ઘેરાયેલી જોવા મળે છે અને તેને આ ટોળામાંથી નીકળવાનો માર્ગ મળતો નથી.ગુસ્સે થયેલી ઐશ્વર્યા વીડીયોમાં બોલતી સંભળાય છે ધીસ સાઈડ..કહે છે પણ  ક્યાં જવાનું છે.. ભગવાન જાણે… આ શબ્દ વારવાર ઐશ્વર્યા રાય બોલતા જોવા મળી રહી છે.

Instagram will load in the frontend.

સાથે સાથે તે વીડીયોમાં ગુસ્સો કરતા જોવા મળી રહી છે કારણ કે તે મીડિયા પર્સન સાથે એકલી છે અને તેને કોઈ યોગ્ય માહિતી આપી રહ્યા નથી.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે, ‘ફન્ને ખાં’ ને 3 ઓગષ્ટે  રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મમાં ઐશ્વર્યા રાય સાથે, અનિલ કપૂર વર્ષો પછી ફરી એકવાર સિલ્વર સ્ક્રીન શેર કરતા જોવા મળ્યા છે. રાજકુમાર રાવ પણ ફિલ્મમાં છે. અનિલ કપૂર અને રાજકુમાર આ ફિલ્મનું પ્રમોશન કરી રહ્યાં છે, જો કે ઐશ્વર્યા ફિલ્મના પ્રમોશનલ ઇવેન્ટમાં ઘણી ઓછી જોવા મળી હતી.