Not Set/ એશ્વર્યા રાય બચ્ચને કરાવ્યુ ફોટોશૂટ, જુઓ લેટેસ્ટ ફોટો

મુંબઈ, બોલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચને એવી અભિનેત્રી છે જેણે વર્ષોથી પોતાના ચાહકોના દિલમાં જ્ગ્યા બનાવી રાખી છે. એશ્વર્યાની સુંદરતાની ચર્ચા ઘણા સમયથી કરવામાં આવી રહી છે અને જ્યારે પણ તે ચર્ચામાં આવે છે ત્યારે લોકોનું ધ્યાન તેમનાથી વાળતું નથી. તાજેતરમાં જ એર્યાએ એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ […]

Entertainment
aaaaaaaaamm 6 એશ્વર્યા રાય બચ્ચને કરાવ્યુ ફોટોશૂટ, જુઓ લેટેસ્ટ ફોટો

મુંબઈ,

બોલિવૂડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચને એવી અભિનેત્રી છે જેણે વર્ષોથી પોતાના ચાહકોના દિલમાં જ્ગ્યા બનાવી રાખી છે. એશ્વર્યાની સુંદરતાની ચર્ચા ઘણા સમયથી કરવામાં આવી રહી છે અને જ્યારે પણ તે ચર્ચામાં આવે છે ત્યારે લોકોનું ધ્યાન તેમનાથી વાળતું નથી. તાજેતરમાં જ એર્યાએ એક મેગેઝિન માટે ફોટોશૂટ કરાવ્યું છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ऐश्वर्या राय बच्चन का नया फोटोशूट वायरल, तस्वीरों में देखें स्टनिंग लुक

આ ફોટોશૂટ એશ્વર્યાએ પીકોક મેગેઝિન માટે કરાવ્યુ છે. ડિઝાઇનર જોડી ફાલ્ગુની શેન પીકોકના બનાવવામાં આવેલા આઉટફિટ્સમાં ઐશ્વર્ય આકર્ષક લાગે છે. પિંક કલરના ડ્રેસમાં એશ્વર્યાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ऐश्वर्या राय बच्चन का नया फोटोशूट वायरल, तस्वीरों में देखें स्टनिंग लुक

એશ્વર્યાએ પિંક કલરના જડેલા લહેંગા સાથે મેચિંગ બ્લાઉઝ પહેર્યો છે અને શિર દુપ્પટો લીધો છે. સાથે જ એશ્વર્યાએ ન્યુડ મેકઅપ અને સટલ લિપસ્ટિકથી પોતાનો લૂક પૂર્ણ કર્યો છે. એશ્વર્યાનો આ લુક ખૂબ જ સુંદર છે.

ऐश्वर्या राय बच्चन का नया फोटोशूट वायरल, तस्वीरों में देखें स्टनिंग लुक

આપને જણાવી દઈએ કે રેડ ડ્રેસમાં એશ્વર્યાની તસવીર ગુરુવારે વાયરલ થઈ હતી. આ સુંદર તસવીર ન્યૂયોર્કની હતી. એશ્વર્યાએ રેડ ગાઉન પહેર્યું હતું અને એમરલ્ડ નેકલેસ સાથે તેનું કોમ્બિનેશન બનાવ્યું હતું. એશ્વર્યા રેડ લિપસ્ટિક અને ફાઇન મેકઅપની સાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ऐश्वर्या राय बच्चन का नया फोटोशूट वायरल, तस्वीरों में देखें स्टनिंग लुक

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.