Not Set/ 15 ઓગષ્ટે રીલીઝ થશે અક્ષય કુમારની ગોલ્ડ, જાણો ફિલ્મ વિશે

મુંબઇ અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘ગોલ્ડ’ માં ભારતને પહેલો સુવર્ણ ચંન્દ્રક કેવી રીતે મળ્યો તેનું બખુબી નિરૂપણ કરવામાં આવ્યું છે.ગોલ્ડમાં ડાયરેક્ટરે વાસ્તવિક્તા જાળવવાના પણ ઘણાં પ્રયત્નો કર્યાં છે. ગોલ્ડ 2018ની સૌથી મોટી સ્પોર્ટ્સ મૂવી છે, જેમાં 2000થી વધુ અભિનેતાઓને લેવામાં આવ્યા છે. ફિલ્મમાં બ્રિટીશ સમયગાળાની વાર્તા હોવાના કારણે, તેમાં ભારતીય અભિનેતાઓની સાથે સાથે બ્રિટિશ અભિનેતાઓનો કાફલોનો લેવામાં આવ્યો છે. હોકી પર […]

Uncategorized
mahi yh 1 e1532161126766 15 ઓગષ્ટે રીલીઝ થશે અક્ષય કુમારની ગોલ્ડ, જાણો ફિલ્મ વિશે

મુંબઇ

અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘ગોલ્ડ’ માં ભારતને પહેલો સુવર્ણ ચંન્દ્રક કેવી રીતે મળ્યો તેનું બખુબી નિરૂપણ કરવામાં આવ્યું છે.ગોલ્ડમાં ડાયરેક્ટરે વાસ્તવિક્તા જાળવવાના પણ ઘણાં પ્રયત્નો કર્યાં છે.

ગોલ્ડ 2018ની સૌથી મોટી સ્પોર્ટ્સ મૂવી છે, જેમાં 2000થી વધુ અભિનેતાઓને લેવામાં આવ્યા છે. ફિલ્મમાં બ્રિટીશ સમયગાળાની વાર્તા હોવાના કારણે, તેમાં ભારતીય અભિનેતાઓની સાથે સાથે બ્રિટિશ અભિનેતાઓનો કાફલોનો લેવામાં આવ્યો છે. હોકી પર આધારિત ફિલ્મ માટે અભિનેતાઓને હોકીમાં ખાસ તાલીમ આપવામાં આવી હતી જેથી તેઓ ફિલ્મમાં ખેલાડી તરીકે રમી શકે.

1532003528 5756 15 ઓગષ્ટે રીલીઝ થશે અક્ષય કુમારની ગોલ્ડ, જાણો ફિલ્મ વિશે

ખુબ જહેમતથી તૈયાર થયેલી “ગોલ્ડ” પ્રેક્ષકોની સામે ઐતિહાસિક ક્ષણો રજૂ કરવા માટે તૈયાર થઇ ગઇ છે.

ફિલ્મમાં અક્ષય કુમાર હોકી ખેલાડી તપન દાસનો રોલ પ્લે કરે છે, જે ઇન્ડીપેન્ડન્ટ ભારતનો સૌપ્રથમ ગોલ્ડ મેડલ જીતવા માગતા હતા.તપન લંડનમાં 1948 ઓલમ્પિક્સ માટે ટીમની તાલીમ આપે છે, અને ખેલાડીઓને  બ્રિટિશરો સામે સ્પર્ધા કરવા પ્રેરણા આપે છે.

ભારત છેલ્લે 12 ઓગસ્ટ, 1948 ના રોજ ગોલ્ડ મેડલ જીતી જાય છે અને આ વિજય સાથે ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળે છે.

akshay gold के लिए इमेज परिणाम

અભિનેતા અક્ષય કુમાર, ફિલ્મ ‘ગોલ્ડ’ સાથે, રિતેશ સિધવાની અને ફરહાન અખ્તરની એક્સેલ એન્ટરટેઈનમેન્ટ સાથે પ્રથમ વખત એક સાથે કામ કરી રહ્યા છે, પરંતુ આ ફિલ્મ સાથે, ટીવી અભિનેત્રી મૌની રોય બોલિવૂડમાં ડેબ્યુ કરી રહી છે. અક્ષય કુમાર, મોની રોય, કુણાલ કપૂર, અમિત સાદ, વિનીત સિંહ અને સની કૌશલ જેવા કલાકારોનો કાફલો ફિલ્મમાં જોવા મળશે.

એક્સેલ એન્ટરટેઈનમેન્ટ બેનર હેઠળ, રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર દિગ્દર્શિત રીમા કાગતી દ્વારા નિર્દેશિત “ગોલ્ડ” 15 ઓગસ્ટ, 2018 ના રોજ મોટા સ્ક્રીન જોવા મળશે.