Not Set/ બોલીવૂડ/ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બાદ અમિતાભ બચ્ચન-મૌની રોય પહોંચ્યા મનાલી, 15 દિવસ સુધી કરશે શુટિંગ

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગ માટે મનાલી પહોંચી ગયા છે. હવે અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ તેમની સાથે જોડાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટાર્સ લગભગ 15 દિવસ મનાલીના સુંદર વાદીઓમાં શૂટિંગ કરશે. રણબીર અને આલિયાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, […]

Uncategorized
Untitled 70 બોલીવૂડ/ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બાદ અમિતાભ બચ્ચન-મૌની રોય પહોંચ્યા મનાલી, 15 દિવસ સુધી કરશે શુટિંગ

બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગ માટે મનાલી પહોંચી ગયા છે. હવે અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ તેમની સાથે જોડાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સ્ટાર્સ લગભગ 15 દિવસ મનાલીના સુંદર વાદીઓમાં શૂટિંગ કરશે.

રણબીર અને આલિયાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં મનાલીના લોકોએ તેમનું જોરદાર સ્વાગત કર્યું હતું. તેણે આલિયા અને રણબીરને હિમાચલી કેપ પણ આપી હતી. જયારે બિગ બી નાના બાળક સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા.

બીજી તરફ, મૌની રોયે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે મનાલીના સુંદર વાદીઓની મજા લઇ રહ્યા છે.

અયાન મુખર્જી ‘બ્રહ્માસ્ત્ર’ ડિરેક્ટ કરી રહ્યા છે. તેમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મૌની રોય અને અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.