Not Set/ ભારત પાછી આવી રહી છે અનુષ્કા શર્મા, ધવનની પત્નીએ ફોટો શેર કરીને કહ્યું મિસ કરીશ

આફ્રિકામાં 10 દિવસ રહ્યાં બાદ હવે તે ભારત પાછી આવશે. શિખર ધવનની પત્ની આયશા મુખર્જીએ અનુષ્કા અને ભુવનેશ્વર કુમારની પત્ની નૂપુર સાથે જેમાં તેવો જીમમાં છે. તેનો ફોટો શેર કરતાં કહ્યું કે, યાદ કરીશ હું. તમણે જણાવી દઈકે અનુષ્કા શર્મા આનંદ રાયની ફિલ્મ ઝીરોનું શુટિંગ કરવાની છે. ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન અને કેટરીના કૈફ […]

Entertainment
ભારત પાછી આવી રહી છે અનુષ્કા શર્મા, ધવનની પત્નીએ ફોટો શેર કરીને કહ્યું મિસ કરીશ

આફ્રિકામાં 10 દિવસ રહ્યાં બાદ હવે તે ભારત પાછી આવશે. શિખર ધવનની પત્ની આયશા મુખર્જીએ અનુષ્કા અને ભુવનેશ્વર કુમારની પત્ની નૂપુર સાથે જેમાં તેવો જીમમાં છે. તેનો ફોટો શેર કરતાં કહ્યું કે, યાદ કરીશ હું.

img ભારત પાછી આવી રહી છે અનુષ્કા શર્મા, ધવનની પત્નીએ ફોટો શેર કરીને કહ્યું મિસ કરીશ

તમણે જણાવી દઈકે અનુષ્કા શર્મા આનંદ રાયની ફિલ્મ ઝીરોનું શુટિંગ કરવાની છે. ફિલ્મમાં તેની સાથે શાહરૂખ ખાન અને કેટરીના કૈફ હશે.

વિરાટના પહેલા જ દાવમાં 5 રન બનાવીને આઉટ થયા પછી ટ્વીટરપર લોગોએ અનુષ્કાને ટ્રોલ કરવાનું શરુકરી દીધું હતું. લોકોએ વિરાટના લગ્નાનાં સાઈડઈફેક્ટ એમ કહેવાનું શરુ કરી દીધું હતું.

એક યુઝરે કહ્યું હતું કે, મહાત્મા ગાંધીને પણ આફ્રિકામાં સંઘર્ષ કરવો પડ્યો હતો. વિરાટ કોહલીને પણ કરવો પડશે.

એક બીજા ટ્વીટ માં લખ્યું હતું કે, વિરાટના આઉટ પર અનુષ્કાના હાઓભાવ પર થેંક્સ ગોડ પાંચ રન તો બનાયા. એક બીજા યુઝરે કહ્યું કે, વિરાટને ક્રિકટ પર ધ્યાન આપવું જોઈએ ના કે અનુષ્કાના લંચ પર.