Not Set/ ‘આંખે 2’ ફિલ્મથી અર્જુન-અરશદ બહાર, અમિતાભ સાથે આ એક્ટર મળશે જોવા

મુંબઈ પ્રોડ્યુસર ગૌરાંગ દોશી અને ડાયરેક્ટર અનીશ બઝમીએ 2016 માં ‘આંખે 2’નો પ્રોમો રિલીઝ કર્યો હતો. એ સમય ફિલ્મમાં અમિતાભ બચ્ચનના સાથે અર્જુન રામપાલ અને અરશદ વારસી હતા. પરંતુ છેલ્લા બે વર્ષોમાં, ઘણું બદલાયું છે. રિપોટ અનુસાર માનવામાં આવે તો,ફિલ્મમાં અમિતાભ સુશાંત સિંહ રાજપૂત અને કાર્તિક આર્યન હોઇ શકે છે. રાજતરુ સ્ટુડિયોઝ લિમિટેડના તરૂણ અગ્રવાલે […]

Entertainment
mam 'આંખે 2' ફિલ્મથી અર્જુન-અરશદ બહાર, અમિતાભ સાથે આ એક્ટર મળશે જોવા

મુંબઈ

પ્રોડ્યુસર ગૌરાંગ દોશી અને ડાયરેક્ટર અનીશ બઝમીએ 2016 માં ‘આંખે 2’નો પ્રોમો રિલીઝ કર્યો હતો. એ સમય ફિલ્મમાં અમિતાભ બચ્ચનના સાથે અર્જુન રામપાલ અને અરશદ વારસી હતા. પરંતુ છેલ્લા બે વર્ષોમાં, ઘણું બદલાયું છે. રિપોટ અનુસાર માનવામાં આવે તો,ફિલ્મમાં અમિતાભ સુશાંત સિંહ રાજપૂત અને કાર્તિક આર્યન હોઇ શકે છે.

રાજતરુ સ્ટુડિયોઝ લિમિટેડના તરૂણ અગ્રવાલે ગૌરંગ દોશીને લીગલ નોટિસ આપી હતી. રાજતરુ સ્ટુડિયોઝ લિમિટેડે 2002 ની ફિલ્મ ‘આંખે’ના રાઈટ્સને વર્ષો પહેલા ગૌરાંગ દોશીએ ખરીદીય હતા. મહિનાઓની કાનૂની લડાઈના પછી  હવે બધું જ ઠીક છે. હવે ફિલ્મ રાજતરુ સ્ટુડિયોઝ પ્રોડ્યુસર કરશે. આ કારણે ફિલ્મના સ્ટાર-કાસ્ટમાં ફેરફાર થયો છે.

kartik aaryan के लिए इमेज परिणाम

અમિતાભ બચ્ચન ફિલ્મનો મહત્વનો ભાગ છે, તેથી તે ફિલ્મમાં રહ્યા છે. જોકે, નિર્માતાઓ હવે ફિલ્મમાં બે યંગ એક્ટર લેવા માંગે છે.

सुशांत सिंह राजपूत के लिए इमेज परिणाम

સુત્રોના અનુસાર માનવામાં આવે તો, “સુશાંત સિંહ રાજપૂત અને કાર્તિક આર્યન સાથેની વાતચીત અંતિમ તબક્કામાં છે અને સાથે સાથે બાકીનાં નામો અંગે પણ ચર્ચા કરવામાં આવી રહી છે.

ઓરિજનલ ફિલ્મ ત્રણ અંધ યુવાનોના વિશે હતી. જેઓને બેંકમાં ચોરી કરવાની ટ્રેનિંગ આપવામાં આવતી હતી.

ફિલ્મ  વિશે વાત કરીએ તો, કાર્તિક આર્યનને કૃતિ સેનના સાથે ‘લુકા છુપી’ મળી ગઈ છે.તો સુશાંતે ‘કેદારનાથ’ ની શૂટિંગ પૂર્ણ કરી દીધી છે.