Not Set/ કોણ છે આ બોલીવુડની અભિનેત્રી જે ચીપકીને બેઠી છે અર્જુન કપૂરને !

બોલીવુડના એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના પ્રેમ પ્રકરણને લઈને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. છેલ્લા ઘણા સમયથી આ બંનેના સાથના ફોટા વાયરલ થતા રહે છે. હાલમાં જ અર્જુન કપૂર મલાઈકાને તેના જન્મદિન નિમિત્તે ઇટલી લઇ ગયા હતા.આ જોડી ઘણી ખુશ લાગી હતી. તમને જણાવી દઈએ કે હાલમાં સોશ્યલ મીડિયામાં એક ફોટો ખુબ વાયરલ થયો […]

Trending Entertainment
arora કોણ છે આ બોલીવુડની અભિનેત્રી જે ચીપકીને બેઠી છે અર્જુન કપૂરને !

બોલીવુડના એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના પ્રેમ પ્રકરણને લઈને ઘણી ચર્ચાઓ થઇ રહી છે. છેલ્લા ઘણા સમયથી આ બંનેના સાથના ફોટા વાયરલ થતા રહે છે.

Viral Photo : अर्जुन कपूर की बाहों में बैठी नजर आईं खूबसूरत मलाइका अरोड़ा, यहां देखिए तस्वीर

હાલમાં જ અર્જુન કપૂર મલાઈકાને તેના જન્મદિન નિમિત્તે ઇટલી લઇ ગયા હતા.આ જોડી ઘણી ખુશ લાગી હતી.

તમને જણાવી દઈએ કે હાલમાં સોશ્યલ મીડિયામાં એક ફોટો ખુબ વાયરલ થયો છે જેમાં મલાઈકા અરોરા તેની ગર્લ્સ ગેગ સાથે પાર્ટી કરતી નજરે દેખાય છે.

આ ફોટો એટલે ખાસ છે કેમ કે તેમાં અર્જુન કપૂર પણ તેને ચીપકીને બેઠેલા જણાય છે.

આ ફોટામાં અર્જુન કપૂર મલાઈકાની ઘણી નજીક બેઠેલી દેખાય છે. આ જોડી પોતાના રીલેશનને જાહેરમાં લાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

હાલમાં જ મલાઈકાનો તલાક તેના પતિ અરબાઝ સાથે થયો હતો ત્યારબાદ અરબાઝ પણ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ઘણી  વખત જાહેરમાં જોવા મળ્યા છે. અર્જુન અને મલાઈકાની વચ્ચે વધી રહેલો પ્રેમ તેમને લગ્ન સુધી લઇ જાય તેવું લાગી રહ્યું છે.