Not Set/ ફિલ્મોમાં ડેબ્યુ કરશે હિના ખાન, કસોટી….થી છે ગાયબ

મુંબઇ, ટીવી એક્ટ્રેસ અને બીગ બોસની એક્સ કન્ટેસ્ટેંટ હિના ખાન જલ્દી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળશે. હિના છેલ્લા થીડા સમયથી ‘કસોટી ઝીંદગી કી 2’થી ગાયબ રહેલ છે. જેનાથી અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે તે તેની ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત થવાની છે. હિના ખાને એક ડેલી ન્યુઝપેપરથી કહ્યું છે કે ‘આ મહિલા કેન્દ્રિત ફિલ્મ છે. જેમાં એક […]

Uncategorized
ha 1 ફિલ્મોમાં ડેબ્યુ કરશે હિના ખાન, કસોટી....થી છે ગાયબ

મુંબઇ,

ટીવી એક્ટ્રેસ અને બીગ બોસની એક્સ કન્ટેસ્ટેંટ હિના ખાન જલ્દી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળશે. હિના છેલ્લા થીડા સમયથી ‘કસોટી ઝીંદગી કી 2’થી ગાયબ રહેલ છે. જેનાથી અંદાજો લગાવામાં આવી રહ્યો છે કે તે તેની ફિલ્મના શુટિંગમાં વ્યસ્ત થવાની છે.

Image result for hina khan kasauti zindagi ki

હિના ખાને એક ડેલી ન્યુઝપેપરથી કહ્યું છે કે ‘આ મહિલા કેન્દ્રિત ફિલ્મ છે. જેમાં એક ખાસ સમય અને જગ્યાને બેક ડ્રોપ પર સેટ કરવામાં આવ્યું છે. આ શહેરની હલ-ચલ, ટેકનોલોજી અને કોમ્પિટિશનથી દૂર હશે. હું નવા મીડીયમમાં જવાને ચેલેન્જના રૂપમાં જોવું છું. હિના જલ્દી ફિલ્મનું શુટિંગ શરુ કરશે.

Related image

ઉલ્લેખનીય છે કે કસોટી…નો ભાગ બન્યા પહેલા હિનાએ બીજા પ્રોજેક્ટ્સ સાઈન કર્યા હતા. હાલ તે સમય નીકળીને તેને પૂર્ણ કરવામાં લાગી છે. સાથે સાથે તે રેના અપકમિંગ શો માટે બાઈક રાઈડિંગ પણ શીખી રહી છે.

Image result for hina khan kasauti zindagi ki

હિના ખાન થોડા સમય પહેલા જ તેના બોયફ્રેન્ડ રોકી જયસવાલ સાથે માલદીવ ફરવા ગઈ હતી. આ પણ એક કારણ છે કે જેના લીધે તે શોમાં જોવા મળી નહતી.

Image result for hina khan maldive

આપને જણાવી દઈએ કે કોમોલિકાના ડાયલોગ પણ સોશિઅલ મીડિયા પર ખુબ જ હીટ થયા હતા. કોમોલિકાના ડાયલોગના ટિક ટોક વીડીયોઝ બનવામાં આવ્યા. હિના ખાને આનો ક્રેડિટ પ્રોડ્યુસર એકતા કપૂરને આપ્યો હતો.

Related image