Not Set/ આરાધ્યા બચ્ચનએ એશ્વર્યાનું પહેલું સંતાન નથી, જાણો કોણે કર્યો દાવો ?

આંધ્રપ્રદેશના એક છોકરાએ અમિતાભ બચ્ચનની વહુ અને એક્ટર્સ એશ્વર્યારાય બચ્ચનને પોતાની માતા કહી છે. મીડિયા રીપોર્ટના અનુસાર, આંધ્રપ્રદેશમાં રહેતો ૨૯ વર્ષનો સંગીત કુમારે દાવો કર્યો છે કે, એશ્વર્યારાય બચ્ચન તેની માં છે અને તે હવે તેમની સાથે રહેવા માંગે છે. સંગીત કુમારે કહ્યું છે કે, એશ્વર્યાએ ૧૯૯૪ મિસ વર્લ્ડ બન્યાંના 6 વર્ષ પહેલા તેને જન્મ […]

Entertainment
dc Cover uu3litqeb373qitplshnmc25n0 20180103105751.Medi આરાધ્યા બચ્ચનએ એશ્વર્યાનું પહેલું સંતાન નથી, જાણો કોણે કર્યો દાવો ?

આંધ્રપ્રદેશના એક છોકરાએ અમિતાભ બચ્ચનની વહુ અને એક્ટર્સ એશ્વર્યારાય બચ્ચનને પોતાની માતા કહી છે. મીડિયા રીપોર્ટના અનુસાર, આંધ્રપ્રદેશમાં રહેતો ૨૯ વર્ષનો સંગીત કુમારે દાવો કર્યો છે કે, એશ્વર્યારાય બચ્ચન તેની માં છે અને તે હવે તેમની સાથે રહેવા માંગે છે.

સંગીત કુમારે કહ્યું છે કે, એશ્વર્યાએ ૧૯૯૪ મિસ વર્લ્ડ બન્યાંના 6 વર્ષ પહેલા તેને જન્મ આપ્યો છે. મીડિયા રીપોર્ટ મુજબ, મૈગલોરમાં એક પ્રેસ કોન્ફરન્સમાં સંગીત કુમારે દાવો કર્યો છે કે, આરાધ્યા બચ્ચનએ એશ્વર્યાનું પહેલું સંતાન નથી.

સંગીતે મીડિયા સામે કહ્યું કે, મારો જન્મ ૧૯૮૮ માં લંડનમાં આઇવિએકમાં થયો હતો. મારો જન્મ મારી નાની વૃંદા કૃષ્ણરાજરાય ના પરિવારમાં થયો હતો. જન્મ પેહલાં અને બીજા વર્ષ સુંધી હું તેમની સાથે રહ્યો હતો અને હું ૩ વર્ષની ઉંમરમાં 27 વર્ષની ઉંમર સુંધી ચોડાવરમમાં રહ્યો.

સંગીત કુમાર સાથે તેના કોઈ પ્રૂફ નથી. પણ તેણે કહ્યું કે, તેના રીશ્તેદારોએ આ બધા ડોક્યુમેન્ટ સળગાવી દીધા છે. તેણે કહ્યું કે હું છેલ્લાં 27 વર્ષો થી મારા પરિવારથી અલગ છું, માટે મને તેમની યાદ આવે છે.