સુનિધી ચૌહાણ સંગીત જગતનું ખુબ જ પ્રખ્યાત નામ છે. સુનિધી ચૌહાણે 1 જાન્યુઆરી ૨૦૧૮ના રોજ પુત્રને જન્મ આપ્યો છે.
મુંબઇની એક હોસ્પીટલમાં તેને એક પુત્રને જન્મ આપ્યો હતો આ સમાચાર તેની ડોકટરે આપતાં કહ્યું કે, બંને લોકોની તબિયત સારી છે. 34 વર્ષીય સુનિધીએ સંગીતકાર હિતેશ સોનિક સાથે લગ્ન કર્યા હતા. સુનિધીના લગ્ન 18 વર્ષની ઉંમરે તેને પેહલા લગ્ન કર્યા હતાં.
