Not Set/ ઇંતજારનો આવશે અંત દીપવીરના લગ્નના ફોટા આજે થશે જાહેર

મુંબઇ, બોલિવૂડની સુંદર જોડી ગઈ કાલે લગ્ન જેવા પવિત્ર બંધનમાં બંધાય ચુકી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ વચ્ચે હવે ઓફિસિયલ પતિ-પત્નીનો રિલેશન બની ચુક્યો છે અને હાલ તેઓ ઇટલીના લેક કોમોમાં આજે 15 નવેમ્બરે એકવાર ફરી સિંધી રિવાજથી લગ્નના તાંતણે બંધાશે. જણાવી દઈએ કે તેઓ એક દિવસ પહેલા 14 નવેમ્બરે કોંકણી રિવાજથી મેરેજ કર્યા […]

Uncategorized
Deepveer more pics FI 1 ઇંતજારનો આવશે અંત દીપવીરના લગ્નના ફોટા આજે થશે જાહેર

મુંબઇ,

બોલિવૂડની સુંદર જોડી ગઈ કાલે લગ્ન જેવા પવિત્ર બંધનમાં બંધાય ચુકી છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ વચ્ચે હવે ઓફિસિયલ પતિ-પત્નીનો રિલેશન બની ચુક્યો છે અને હાલ તેઓ ઇટલીના લેક કોમોમાં આજે 15 નવેમ્બરે એકવાર ફરી સિંધી રિવાજથી લગ્નના તાંતણે બંધાશે. જણાવી દઈએ કે તેઓ એક દિવસ પહેલા 14 નવેમ્બરે કોંકણી રિવાજથી મેરેજ કર્યા હતા.

ઇટલીના વિલા દેલ બિલબિયાનેલોમાં આયોજિત આ લગ્નના ફોટાની બધા જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ્સનું માનવા આવે તો દીપિકા અને રણવીર આજે સાંજે 6 વાગ્યે તેમના મેરેજના ફોટા ચાહકો સાથે શેર કરશે અને આના સાથે આંનદ કરાજ સેલિબ્રેશન પછી ચાહકો સાથે તેમની ખુશીમાં શામિલ કરશે.

માહિતી મુજબ પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે ઓફિસિયલી ફોટોગ્રાફર દ્રારા લેવાયેલા ફોટોને નોર્થ ઇન્ડિયન રીતથી લગ્ન થયા પછી રિલીઝ કરવામાં આવશે. તેથી આજે આ ન્યુ કપલ ભારતીય ટાઈમ મુજબ સાંજે 6 વાગ્યાની આસપાસ તસ્વીરો પોતે શેર કરશે.

રીપોર્ટનું માનવામાં આવે તો લગ્નમાં આવેલ મહેમાનો માટે આજે ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવશે અને આ પાર્ટી ઇન્ડિયન ટાઈમ મુજબ સાંજે 7 વાગ્યા સુધી હશે અને ઇટલીના ટાઈમ મુજબ 4 વાગ્યે થશે.