Not Set/ દીપવીરનું ત્રીજું રિસેપ્શન 1 ડીસેમ્બરે, આવુ છે ઇન્વિટેશન કાર્ડ

મુંબઇ, રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે એક ભગ્ય સમારોહમાં 14 અને 15 નવેમ્બરના રોજ લગ્નના તાંતણે બંધાયા છે. હવે આ બોલિવૂડ કપલ તેમની રિસેપ્શન પાર્ટીઓમાં વ્યસ્ત છે. 1 ડિસેમ્બરના રોજ ત્રીજું રિસેપ્શન મુંબઈમાં થશે. પ્રથમ બેંગલુરુમાં 21 નવેમ્બર અને મુંબઇમાં 28 નવેમ્બરના રોજ હશે. ત્રીજા રિસેપ્શનનું કાર્ડ પણ સામે આવ્યું છે. આ કાર્ડને અભિનેત્રી મનીષા […]

Trending Entertainment
2w દીપવીરનું ત્રીજું રિસેપ્શન 1 ડીસેમ્બરે, આવુ છે ઇન્વિટેશન કાર્ડ

મુંબઇ,

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે એક ભગ્ય સમારોહમાં 14 અને 15 નવેમ્બરના રોજ લગ્નના તાંતણે બંધાયા છે. હવે આ બોલિવૂડ કપલ તેમની રિસેપ્શન પાર્ટીઓમાં વ્યસ્ત છે. 1 ડિસેમ્બરના રોજ ત્રીજું રિસેપ્શન મુંબઈમાં થશે. પ્રથમ બેંગલુરુમાં 21 નવેમ્બર અને મુંબઇમાં 28 નવેમ્બરના રોજ હશે.

ત્રીજા રિસેપ્શનનું કાર્ડ પણ સામે આવ્યું છે. આ કાર્ડને અભિનેત્રી મનીષા કોઈરાલાએ શેર કર્યું છે. આ કાર્ડ પર લખાયેલું છે, કૃપા કરીને અમારા લગ્નને સેલિબ્રેટ કરવા માટે પધારો. આ રિસેપ્શન ગ્રાન્ડ હયાત મુંબઈમાં 9 વાગ્યે થશે. તેનો ડ્રેસ કોડ બ્લેક ટાઇ રાખવામાં આવ્યું છે.

21 નવેમ્બર એટલે કે કાલે બેંગલુરુમાં રિસેપ્શન થયું હતું. તેના માટે ખુબ જ તૈયારીઓ કરવામાં આવી હતી. મંગળવારના રોજ બેંગલુરુના દીપિકાના ઘરેને દુલ્હનની જેમ સજાવામાં આવ્યું હતું. દીપિકા-રણવીર રિસેપ્શનની તૈયારીઓને ધ્યાન રાખીને તેઓ પણ બેંગલુરુ પહોંચી ચુક્યા હતા. રણવીરના માતા-પિતા પણ બેંગલુરુ પહોંચી ચુક્યા હતા.

આ ન્યુ કપલે રિસેપ્શનમાં સબ્યાસાચીનું ડીઝાઇનર ક્રિએશન પહેર્યું છે. આપને જણાવીએ કે બંને લગ્નના ફંક્શનમાં સબ્યાસાચીના ડીઝાઇન કરેલા ડ્રેસ જ પહેર્યા હતા. રિસેપ્શનના મેન્યુમાં સાઉથ ઇન્ડિયન ડીશેઝ રાખવામાં આવી હતી