Not Set/ ટ્વિંકલ ખન્નાની નાની બેટ્ટી કાપડિયાનું થયું નિધન, બે અઠવાડિયા પહેલા સેલિબ્રેટ કર્યો હતો 80 મો જન્મદિવસ

બોલિવૂડ એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયાની માતા બેટ્ટી કાપડિયાનું શનિવારે રાત્રે નિધન થયું હતું. તેઓ 80 વર્ષના હતા. કહેવામાં આવી રહ્યું છે કે શ્વાસની બીમારીના કારણે તેમને થોડા દિવસો પહેલા હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સેલેબ ફોટોગ્રાફર યોગેન શાહે ઇન્સ્ટાગ્રામ પર ફોટા અને વીડિયો શેર કર્યા છે, જેમાં અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના હોસ્પિટલની બહાર જોવા […]

Uncategorized
Untitled 3 ટ્વિંકલ ખન્નાની નાની બેટ્ટી કાપડિયાનું થયું નિધન, બે અઠવાડિયા પહેલા સેલિબ્રેટ કર્યો હતો 80 મો જન્મદિવસ

બોલિવૂડ એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયાની માતા બેટ્ટી કાપડિયાનું શનિવારે રાત્રે નિધન થયું હતું. તેઓ 80 વર્ષના હતા. કહેવામાં આવી રહ્યું છે કે શ્વાસની બીમારીના કારણે તેમને થોડા દિવસો પહેલા હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સેલેબ ફોટોગ્રાફર યોગેન શાહે ઇન્સ્ટાગ્રામ પર ફોટા અને વીડિયો શેર કર્યા છે, જેમાં અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના હોસ્પિટલની બહાર જોવા મળી રહ્યા છે.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

લગભગ બે અઠવાડિયા પહેલા અક્ષય અને ટ્વિંકલે પરિવાર સાથે મળીને નાના બેટ્ટી કાપડિયાનો 80 મો જન્મદિવસ ઉજવ્યો હતો. ટ્વિંકલે ઈન્સ્ટાગ્રામ પર ફોટા પણ શેર કર્યા હતા, જેમાં પુત્ર આરવ, પુત્રી નિતારા અને માતા ડિમ્પલ કાપડિયા પણ જોવા મળ્યા હતા.

Instagram will load in the frontend.

Instagram will load in the frontend.

આપને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલા અક્ષય કુમારે પત્ની ટ્વિંકલ ખન્નાની દાદીની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી, જે ખૂબ વાયરલ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.