Not Set/ અય્યો…ટ્વીટર પર દિવ્યા દત્તાના ફોલોઅર્સની અચાનક ઘટી ગઇ,હીરોઇન પડી ગઇ ચિંતામાં

મુંબઇ બદલાપુર, ભાગ મિલ્ખા ભાગ, ઈરાદા, વીર ઝરા અને દિલ્હી-6 જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ અભિનેત્રી દિવ્યા દત્તાના ફેસબુક ફોલોઅર્સે અચાનક જ ઓછા થવા લાગ્યા છે. દિવ્યાએ ગુરુવારે મોડી રાત્રે ટ્વિટ કર્યું હતું કે  અય્યો…ટ્વિટર પર આ શું થયું … એક કલાકમાં ફોલોઅર્સની સંખ્યામાં આવા મોટો ઘટાડો! જણાવીએ કે, દિવ્યા દત્તાને તેના ટ્વિટર એકાઉન્ટ પર 4 લાખ 93 હજાર લોકો ફોલો કરે છે.જો કે થોડા કલાકમાં જ […]

Uncategorized
mahi34 અય્યો...ટ્વીટર પર દિવ્યા દત્તાના ફોલોઅર્સની અચાનક ઘટી ગઇ,હીરોઇન પડી ગઇ ચિંતામાં

મુંબઇ

બદલાપુર, ભાગ મિલ્ખા ભાગ, ઈરાદા, વીર ઝરા અને દિલ્હી-6 જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલ અભિનેત્રી દિવ્યા દત્તાના ફેસબુક ફોલોઅર્સે અચાનક જ ઓછા થવા લાગ્યા છે. દિવ્યાએ ગુરુવારે મોડી રાત્રે ટ્વિટ કર્યું હતું કે  અય્યો…ટ્વિટર પર આ શું થયું … એક કલાકમાં ફોલોઅર્સની સંખ્યામાં આવા મોટો ઘટાડો!

જણાવીએ કે, દિવ્યા દત્તાને તેના ટ્વિટર એકાઉન્ટ પર 4 લાખ 93 હજાર લોકો ફોલો કરે છે.જો કે થોડા કલાકમાં જ તેના ફોલોઅર્સની સંખ્યા હજારોમાં ઘટી ગઇ હતી.

જો કે આ પહેલી વખત નથી કે સેલિબ્રિટી ફોલોની સંખ્યા એકદમથી ઘટી ગઈ હોય. અગાઉ, સુપરસ્ટાર અમિતાભ બચ્ચનના ટ્વિટર પર ફોલોઅર્સેની સંખ્યામાં અચાનક ઘટાડો થયો હતો. ત્યારબાદ તેમણે ટ્વિટ કરવા અંગેનો તેમનો વાંધો વ્યક્ત કર્યો હતો. દિવ્યાની ફરિયાદ તે સમયે આવી હતી જ્યારે સમગ્ર વિશ્વમાં તમામ લોકોએ તેમના Twitter ફોલોઅર્સેમાં અચાનક ઘટાડો થવા વિશે વાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે  દિવ્યા ટૂંક સમયમાં ફિલ્મ “ફન્ને ખા”‘માં એક મહત્વની ભૂમિકા ભજવશે. ઐશ્વર્યા રાય બચ્ચન, અનિલ કપૂર અને રાજકુમાર રાવ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. જોકે ઐશ્વર્યા રાય ટ્રેલર અને ગીતોમાં જોવા મળે છે, તે ફિલ્મમાં માત્ર 20-મિનિટની રોલ છે. આ ફિલ્મ બેલ્જિયન ફિલ્મ “Everybody’s Famous” ની અધિકૃત હિન્દી રિમેક છે.