Not Set/ સારા અલી ખાન અને કાર્તિક આર્યનની ‘લવ આજકલ’નું પોસ્ટર આવ્યું સામે, જાણો ક્યારે થશે ટ્રેલર રીલીઝ

સારા અલી ખાન અને કાર્તિક આર્યનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘લવ આજકલ’ નું પહેલું પોસ્ટર રિલીઝ થયું ચુક્યું છે. ફિલ્મનું ટ્રેલર આવતીકાલે રીલીઝ કરવામાં આવશે. સારા અલી ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં કાર્તિક આર્યન બેડ પર પડેલો જોવા મળી રહ્યો છે, સારા અલી ખાન તેના પર સૂતેલી જોવા મળી રહી […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 4 સારા અલી ખાન અને કાર્તિક આર્યનની 'લવ આજકલ'નું પોસ્ટર આવ્યું સામે, જાણો ક્યારે થશે ટ્રેલર રીલીઝ

સારા અલી ખાન અને કાર્તિક આર્યનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘લવ આજકલ’ નું પહેલું પોસ્ટર રિલીઝ થયું ચુક્યું છે. ફિલ્મનું ટ્રેલર આવતીકાલે રીલીઝ કરવામાં આવશે. સારા અલી ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે.

પોસ્ટરમાં કાર્તિક આર્યન બેડ પર પડેલો જોવા મળી રહ્યો છે, સારા અલી ખાન તેના પર સૂતેલી જોવા મળી રહી છે. પોસ્ટરમાં પિંક કલર લવ આજકલ લખેલું છે. સાથે જ 1990 અને 2020 પણ  લખાયેલું છે.

પોસ્ટર શેર કરતાં સારા અલી ખાને લખ્યું છે – વીર અને ઝો ને મળો.

Instagram will load in the frontend.

કાર્તિક આર્યને પણ એ જ પોસ્ટર શેર કર્યું છે, જેમાં તેણે લખ્યું છે- ત્યાં છે નહીં જ્યાં લે છે. ક્યાંક ઉડી રહ્યા છે વીર અને ઝો.

Instagram will load in the frontend.

લવ આજકલ ઈમ્તિયાઝ અલી ડિરેક્ટ કરી રહ્યા છે. આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થશે. લવ આજકલએ સૈફ અલી ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મનું અપડેટ વર્ઝન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.