Not Set/ GOT ફેમ સોફી ટર્નર પ્રિયંકા-નિકના સંગીતમાં લાલ ચોલી પહેરી મળી જોવા, જુઓ ફોટા

મુંબઇ, ગેમ ઓફ થ્રોન્સ એક્ટર અને પ્રિયંકા ચોપરાની જેઠાની સોફી ટર્નરે નિક અને પ્રિયંકાની મહેંદીની રસ્મમાં અનીતા ડોગરાની ડિઝાઇન કરેલ ગ્રીન રંગની ચોલી પહેરી હતી. આ પછી ફરી એકવાર સોફિનો ભારતીય વીયર માટે પ્રેમ જોવા મળ્યો. નિક અને પ્રિયંકાની સેરેમેનીમાં સોફીએ અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ લાલ રંગની ચોલી પહેરી હતી. […]

Uncategorized
cvv 1 GOT ફેમ સોફી ટર્નર પ્રિયંકા-નિકના સંગીતમાં લાલ ચોલી પહેરી મળી જોવા, જુઓ ફોટા

મુંબઇ,

ગેમ ઓફ થ્રોન્સ એક્ટર અને પ્રિયંકા ચોપરાની જેઠાની સોફી ટર્નરે નિક અને પ્રિયંકાની મહેંદીની રસ્મમાં અનીતા ડોગરાની ડિઝાઇન કરેલ ગ્રીન રંગની ચોલી પહેરી હતી. આ પછી ફરી એકવાર સોફિનો ભારતીય વીયર માટે પ્રેમ જોવા મળ્યો. નિક અને પ્રિયંકાની સેરેમેનીમાં સોફીએ અબુ જાની અને સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરવામાં આવેલ લાલ રંગની ચોલી પહેરી હતી.

Image result for priyanka chopra nick jonas Sophie Turner

Sophie Turner danced with the rest of the wedding party at Priyanka Chopra, Nick Jonas’ sangeet.(Ins

ડિઝાઇનરોએ સોફીનો ડાન્સ કરતા એક ફોટો સોશિઅલ મીડિયા પર પોસ્ટ કર્ત્તા કેપ્શન આપ્યું કે સોફિને સારા મુવ્સ ડાન્સ આવડે છે અને તેઓ તેમના ડાન્સથી લોકોના દિલ જીતી લીધા છે.

Priyanka Chopra and Nick Jonas sitting center pose for a photograph with guests during a ceremony be

Sophie Turner performing at the wedding sangeet.