મુંબઈ
જન્માષ્ટમીના આ પાવન પ્રસંગે મહાનાયક અમિતાભ બચ્ચન, રિશી કપૂર અને શિલ્પા શેટ્ટી કુંદ્રા સહિત ઘણા બોલિવુડ સ્ટાર્સે શુભેચ્છાઓ પાઠવી છે. શિલ્પા શેટ્ટીએ તેના પુત્ર વિયાનરાજ નો એક વીડીયો પોસ્ટ કર્યો છે. આ વીડીયોમાં તેમનો પુત્ર દહીં-હાંડી ફોડતા જોઈ શકાય છે.
શિલ્પા શેટ્ટીએ કેપ્શન લખ્યું કે, જય કનહિયા લાલ કી, પહેલીવાર મારો નાનો કાનુડો, અમારો પુત્ર વિયાનરાજ દહીં-હાંડી ફોડવાની કોશિશ કરતા. બધાને જન્માષ્ટમીની ખુબ ખુબ શુભેચ્છા.
https://instagram.com/p/BnQKarEhh8V/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
અમિતાભ બચ્ચને ટ્વીટર પર તેમની દહીં-હાંડી ફોડતા એક થ્રોબેક ફોટો પોસ્ટ કર્યો. જેમાં તેમના સિવાય તેમની પત્ની જયા બચ્ચનની સાથે પણ જન્માષ્ટમી સ્પેશિયલ પોસ્ટર્સ શેર કર્યા છે.
T 2920 – Janamashtami ki anek shubhkamanayein pic.twitter.com/fFXAKLfshg
— Amitabh Bachchan (@SrBachchan) September 2, 2018
T 2921 – " कस्तुरी तिलकम् ललाट पटले, वक्षःस्थले कौस्तुभम् "
" गोविंद दामोदर माधवेति " " करारविंदे न पदारविंदम "
" नारायणम् निराकारम् नरवीरम् नरोत्तमम् ।
नरसिंहम् नागनाथं च त्वं वंदे नर कान्तकम् ॥
ॐ नमो भगवते वासुदेवाय "*श्री कृष्ण जन्माष्टमी की हार्दिक शुभकामनाएं*
— Amitabh Bachchan (@SrBachchan) September 3, 2018
સુનીલ શેટ્ટી ટ્વીટ કરીને જણાવ્યું કે, ક્રિષ્ના કહે છે કે, જો તેમે જે ઈચ્છો છો તે મેળવવા માટે લડી નહીં શકો. કે જે તેમે ગુમાવી ચુક્યા છો. એટલા માટે ન ઉદાસ થાઓ. ધર્મના માર્ગનું પાલન કરો અને તે તેમારી મદદ કરશે. પોતાના પર ભરોસો કરો. જન્માષ્ટમીની શુભેચ્છા.
https://instagram.com/p/BnP8Py8BG5_/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
સાઝીદ ખાન : બધાને જન્માષ્ટમીની બધાઈ.
#HappyJanmashtami to all pic.twitter.com/0SLVyrV4wy
— Sajid Khan (@SimplySajidK) September 3, 2018
રિશી કપૂરે પણ આપી તેના ફેન્સને જન્માષ્ટમીની શુભેચ્છા.
सबको जन्माष्टमी त्योहार की शुभ कमाएँ pic.twitter.com/WKmWauk4W3
— Rishi Kapoor (@chintskap) September 3, 2018
