Not Set/ photos: હિના ખાનનો સમુદ્ર કિનારે હોટ અવતાર…

મુંબઇ, સીરીયલ ‘કસોટી ઝીંદગી કી’ની કોમોલિકાની ભૂમિકા નિભાવી રહેલ હિના ખાન હાલ માલદીવમાં હોલિડે મનાવી રહી છે. હિના તેના સુંદર ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હિનાએ તાજેતરમાં તેની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે જેમાં તે પાણીમાં ધૂપનો આનંદ માણી રહી છે. હિના ફોટામાં ઘણી હોટ લાગી રહી છે. હિનાએ ફોટો શેર […]

Entertainment
j2 photos: હિના ખાનનો સમુદ્ર કિનારે હોટ અવતાર...

મુંબઇ,

સીરીયલ ‘કસોટી ઝીંદગી કી’ની કોમોલિકાની ભૂમિકા નિભાવી રહેલ હિના ખાન હાલ માલદીવમાં હોલિડે મનાવી રહી છે. હિના તેના સુંદર ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે.

1541417764 5823 photos: હિના ખાનનો સમુદ્ર કિનારે હોટ અવતાર...

હિનાએ તાજેતરમાં તેની કેટલીક તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કર્યા છે જેમાં તે પાણીમાં ધૂપનો આનંદ માણી રહી છે. હિના ફોટામાં ઘણી હોટ લાગી રહી છે.

1541417782 5414 photos: હિના ખાનનો સમુદ્ર કિનારે હોટ અવતાર...

હિનાએ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, “હા, હું વોટર બેબી છું, કેમકે બધી યાત્રા મને પાણીમાં લઈ જાય છે, તમે આ બધું સાંભળી શકો છો.”

1541417782 5414 photos: હિના ખાનનો સમુદ્ર કિનારે હોટ અવતાર...

ફોટોમાં હિના ગ્રીન મોનોકીની બિકીનીમાં સમુદ્રના કિનારે જોવા મળી રહી છે અને આ પહેલીવાર નથી કે હિનાએ તેના હોટ ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હોય. આ પહેલા પણ હિના જૂન મહિનામાં ગોવાની ટ્રીપ દરમિયાન તેને તેના ગ્લેમરસ અને બોલ્ડ ફોટા શેર કરીને હેડલાઇન્સમાં આવી હતી.

1541417800 8307 photos: હિના ખાનનો સમુદ્ર કિનારે હોટ અવતાર...

હિનાએ તેની કારકિર્દી ટીવી સિરિયલ સાથે શરૂ કરી, જેમાં તેણીએ ખૂબ સંસ્કારી દેખાવ જોવા મળી હતી. હિના ખતરો કે ખિલાડી અને બિગ બોસ 11 માં જોવા મળી હતી.1541417833 7565 photos: હિના ખાનનો સમુદ્ર કિનારે હોટ અવતાર...

1541417815 7756 photos: હિના ખાનનો સમુદ્ર કિનારે હોટ અવતાર...