Not Set/ #Photos: શર્લિન ચોપરાએ તેના હોટ ફોટોથી સોશિયલ મીડિયા પર લગાવી આગ

મુંબઈ, શર્લિન ચોપરા હાલ ભલે ફિલ્મોમાં જોવા મળતી નથી પરતું સોશિયલ મીડિયા પર તે સતત વિડીયો અને ફોટાઓને પોસ્ટ કરતી રહે છે. તેની હોટનેસથી તેને  ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી રાખી છે. શર્લિનની એક એપ પણ છે અને હોટ-હોટ વિડીયો દ્વારા તે તેની આ એપનું પ્રમોશન કરી રહી છે. સાથે તેના કેટલાક ફોટા પણ જોવા મળે […]

Entertainment
vbdslgvh 8 #Photos: શર્લિન ચોપરાએ તેના હોટ ફોટોથી સોશિયલ મીડિયા પર લગાવી આગ

મુંબઈ,

શર્લિન ચોપરા હાલ ભલે ફિલ્મોમાં જોવા મળતી નથી પરતું સોશિયલ મીડિયા પર તે સતત વિડીયો અને ફોટાઓને પોસ્ટ કરતી રહે છે. તેની હોટનેસથી તેને  ઈન્સ્ટાગ્રામ પર આગ લગાવી રાખી છે.

1562307497 3687 #Photos: શર્લિન ચોપરાએ તેના હોટ ફોટોથી સોશિયલ મીડિયા પર લગાવી આગ

શર્લિનની એક એપ પણ છે અને હોટ-હોટ વિડીયો દ્વારા તે તેની આ એપનું પ્રમોશન કરી રહી છે. સાથે તેના કેટલાક ફોટા પણ જોવા મળે છે.

1562307568 6144 #Photos: શર્લિન ચોપરાએ તેના હોટ ફોટોથી સોશિયલ મીડિયા પર લગાવી આગ

ક્યારે વોલપેપર ક્વીન તરીકે પણ જાણીતી શર્લિને કેટલીક ફિલ્મોમાં ભૂમિકા નિભાવી છે. બિગ બોસ શો પણ કર્યો, પરંતુ તે આગળ નીકળી ન શકી.

1562307615 5287 #Photos: શર્લિન ચોપરાએ તેના હોટ ફોટોથી સોશિયલ મીડિયા પર લગાવી આગ

શર્લિન ચોપરાએ તેનું નામ પણ બળ્યું ક્યારે શર્લિન તો ક્યારે મોના, તેમ છતાં પણ તે આગળ આવી ણ શકી.

1562307654 7495 #Photos: શર્લિન ચોપરાએ તેના હોટ ફોટોથી સોશિયલ મીડિયા પર લગાવી આગ

હાલ સોશિયલ મીડિયા જ  એકમાત્ર સાથ છે જ્યાં ફિલ્મોના વગર પણ ચર્ચા રહી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.