Not Set/ IIFM 2018: રાની મુખર્જીને બેસ્ટ એક્ટ્રેસ અને વિકી કૌશલને સહાયક અભિનેતા મળ્યો એવોર્ડ

ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં દર વર્ષે  ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નની આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે આ ફેસ્ટિવલ 10 થી 22 ઓગસ્ટે યોજાય છે. આ વર્ષે, મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલ ભારતની 22 ભાષાઓની આશરે 60 ફિલ્મો બતાવવામાં આવશે. મેલબર્ન ફેસ્ટિવલ દરમિયાન દર વર્ષે એવોર્ડ આપવામાં આવે છે અને આ વખતે રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘સંજુ’ […]

Trending Entertainment
rdf IIFM 2018: રાની મુખર્જીને બેસ્ટ એક્ટ્રેસ અને વિકી કૌશલને સહાયક અભિનેતા મળ્યો એવોર્ડ

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં દર વર્ષે  ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નની આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે આ ફેસ્ટિવલ 10 થી 22 ઓગસ્ટે યોજાય છે. આ વર્ષે, મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલ ભારતની 22 ભાષાઓની આશરે 60 ફિલ્મો બતાવવામાં આવશે.

rani mukharji vicky kaushal Indian Film Festival of Melbourne के लिए इमेज परिणाम

મેલબર્ન ફેસ્ટિવલ દરમિયાન દર વર્ષે એવોર્ડ આપવામાં આવે છે અને આ વખતે રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘સંજુ’ દબદબો રહ્યો જેમાં બેસ્ટ  ફિલ્મ અને બેસ્ટ ડાયરેક્ટનો એવોર્ડ આપવામાં આવ્યો હતો, સંજુ ફિલ્મ માટે અભિનેતા વિકી કૌશલને શ્રેષ્ઠ સહાયક અભિનેતા પુરસ્કાર મળ્યો.

rani mukharji vicky kaushal Indian Film Festival of Melbourne के लिए इमेज परिणाम

દીપેશ જૈનની ફિલ્મ, ‘ગલી ગુલીયા’, 7 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે અને આ ફિલ્મ માટે મનોજ બાજપેયીને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્ન (આઇએફએફએમ)માં સર્વશ્રેષ્ઠ અભિનેતાના પુરસ્કારથી એનાયત કરવામાં આવ્યા છે. બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીને ફિલ્મ ‘હિચકી’ માટે બેસ્ટ અભિનેત્રી એવોર્ડ અને સિનેમા એવોર્ડનો એવોર્ડ મળ્યો હતો.