Not Set/ ઈન્ડિયન આઇડલના આ કંટેસ્ટેંટે ગાયુ ‘પલટન’નું સોંગ, અહીં જાણો કઈ રીતે મળી ઓફર

મુંબઈ ‘ઈન્ડિયન આઇડલ -10’ માં જજની ભૂમિકા નિભાવી રહેલ અનુ મલિકે રિયાલિટી શોના એક્સ કંટેસ્ટેંટ ખુદા બખ્શને ફિલ્મ ‘પલટન’નું એક  સોંગ ગાવા માટે ઓફર આપી હતી.ખુદા બખ્શ સિઝન 9 ના ત્રણ ફાઇનલિસ્ટ પૈકી એક હતા. Instagram will load in the frontend. ખુદા બખ્શે ફિલ્મ નિર્મતા જે.પી. દત્તા, ગીતકાર ઝાવેદ અખ્તર અને ગાયક સોનુ નિગમ સાથે […]

Entertainment
gt ઈન્ડિયન આઇડલના આ કંટેસ્ટેંટે ગાયુ 'પલટન'નું સોંગ, અહીં જાણો કઈ રીતે મળી ઓફર

મુંબઈ

‘ઈન્ડિયન આઇડલ -10’ માં જજની ભૂમિકા નિભાવી રહેલ અનુ મલિકે રિયાલિટી શોના એક્સ કંટેસ્ટેંટ ખુદા બખ્શને ફિલ્મ ‘પલટન’નું એક  સોંગ ગાવા માટે ઓફર આપી હતી.ખુદા બખ્શ સિઝન 9 ના ત્રણ ફાઇનલિસ્ટ પૈકી એક હતા.

Instagram will load in the frontend.

ખુદા બખ્શે ફિલ્મ નિર્મતા જે.પી. દત્તા, ગીતકાર ઝાવેદ અખ્તર અને ગાયક સોનુ નિગમ સાથે ફિલ્મ ‘પલટન’ના પ્રમોશન માટે ‘ઈન્ડિયન આઇડલ 10’ ના સેટ પર પહોંચ્યા હતા. ‘ઇન્ડિયન આઇડલ’ના મંચ પર પરત આવીને ખુદા બખ્શને ભાવનાત્મક બની ગયા હતા. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમના અનુભવ શેર કર્યો છે.

Instagram will load in the frontend.

‘ઈન્ડિયન આઇડલ -10’માં અનુ માલિકે કહ્યું કે, ખુદા બખ્શ મારો પુત્ર છે અને લાખો લોકો તેની અવાજને પસંદ કરે છે. તેનની અવાજ અનોખી છે. જેને ‘નાયબા’ કહી શકાય છે. અમને બધાને ખુદા બખ્શ પર ગર્વ છે. જયારે મે તેને ગાવા માટે બોલાવ્યો તો તે સ્ટુડિયો પર આવ્યો અને સોંગ શીખ્યો અને તેને રેકોર્ડ કર્યું. મને વિશ્વાસ છે કે ખુદા બખ્શનું ભવિષ્ય શાનદાર હશે.

Instagram will load in the frontend.

ખુદા બખ્શની અવાજના તો સુપરસ્ટાર ગોવિંદા પણ છે દિવાના.

Indian Idol-10 khuda bakhsh anu malik के लिए इमेज परिणाम

Indian Idol-10 khuda bakhsh anu malik के लिए इमेज परिणाम

ખુદા બખ્શ અને વિદ્યા બાલન સાથે

as ઈન્ડિયન આઇડલના આ કંટેસ્ટેંટે ગાયુ 'પલટન'નું સોંગ, અહીં જાણો કઈ રીતે મળી ઓફર