Not Set/ ટુંક સમયમાં ભારત પાછો ફરશે ઇરફાન,શરૂ કરી શકે છે શૂટીંગ

મુંબઇ, ઇરફાન ખાનનાં ફેન્સ માટે ખુશખબરી છે. કેન્સરની લંડનમાં સારવાર કરવી રહેલ  ઇરફાન ટૂંક સમયમાં જ ભારત પાછા ફરવાના  છે. ઇરફાનના સ્પોક્સપર્સન પણ આ વાતની પુષ્ટિ કરે છે અને કહ્યું કે તેની સંપૂર્ણ શક્યતા છે કે તે દિવાળીથી પહેલા ભારત પાછા આવશે. શું હિન્દી મીડીયમ 2નું શુટિંગ શરુ કરશે ઈરફાન ખાન? મીડિયા રિપોર્ટ્સમાં મુજબ ઇરફાન ઇન્ડિયા […]

Uncategorized
nb ટુંક સમયમાં ભારત પાછો ફરશે ઇરફાન,શરૂ કરી શકે છે શૂટીંગ

મુંબઇ,

ઇરફાન ખાનનાં ફેન્સ માટે ખુશખબરી છે. કેન્સરની લંડનમાં સારવાર કરવી રહેલ  ઇરફાન ટૂંક સમયમાં જ ભારત પાછા ફરવાના  છે. ઇરફાનના સ્પોક્સપર્સન પણ આ વાતની પુષ્ટિ કરે છે અને કહ્યું કે તેની સંપૂર્ણ શક્યતા છે કે તે દિવાળીથી પહેલા ભારત પાછા આવશે.

શું હિન્દી મીડીયમ 2નું શુટિંગ શરુ કરશે ઈરફાન ખાન?

મીડિયા રિપોર્ટ્સમાં મુજબ ઇરફાન ઇન્ડિયા પાછા ફર્યા પછી ડિસેમ્બરમાં હિન્દી મીડિયમ 2 નું શૂટિંગ શરૂ કરશે. જોકે ઇરફાનના સ્પોક્સપર્સન દ્વારા આ અહેવાલને કોઇ સમર્થન નહોતું અપાયું. તેમણે જણાવ્યું હતું કે, ઇરફાન વિશે કહેવામાં આવે છે કે તે હિન્દી મીડિયમ 2 નું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ કરવા જઈ રહ્યા છે આ બધા સમાચાર માત્ર અટકળો પર આધારિત છે.

ઇરફાનને ન્યુરોએન્ડોક્રાઇન ટ્યૂમરની બિમારી..

ઇરફાન ખાન આ જ વર્ષે માર્ચમાં એક ટ્વીટ કરીને જણવ્યું હતું કે – મને ખબર પડી  છે કે મને ન્યુરોન્ડોક્રાઇન ટ્યૂમર છે. જિંદગી પર આ વાતનો આરોપ નથી કે આપણે તેને આપીએ છીએ કે જેની આપણે આશા રાખીએ છીએ. છેલ્લા થોડા દિવસોમાં મેં સીખ લીધે છે કે અચાનક આવી પડતી ઘટનાઓ સાથે જીંદગી આગળ વધે છે. મને મારા ન્યુરોન્ડોક્રાઇન ટ્યૂમરની ખબર છે. કબૂલ કરવું સરળ નથી. પરંતુ, મારા આસપાસ હાજર લોકોની પ્રેમ અને મારી ઇચ્છા શક્તિ પર મને આશા છે.