Not Set/ નવા ફોટોશૂટમાં ખુબ જ હોટ અને સ્ટનિંગ લાગી રહી છે જાન્હવી કપૂર

મુંબઇ, જહાનવી કપૂરે ભલે બોલિવૂડમાં એક જ ફિલ્મ કરી હોય પરંતુ ટૂંક સમયમાં તે ઘણી મેચ્યોર થઇ ગઈ છે. તેને એક જ મૂવીમાંથી સારા સ્ટારડમ કમાવી દીધા છે. ભલેને જહાનવીની આગામી ફિલ્મ આવામાં સમય હોય પરંતુ તેના ફેશનના કારણે તે ઘણીવાર ચર્ચામાં આવતી હોય છે. હવે તેનું વધુ એક ફોટોશૂટ ચર્ચામાં છે, જેમાં તેનો બદલાયેલો […]

Entertainment
dc 1 નવા ફોટોશૂટમાં ખુબ જ હોટ અને સ્ટનિંગ લાગી રહી છે જાન્હવી કપૂર

મુંબઇ,

જહાનવી કપૂરે ભલે બોલિવૂડમાં એક જ ફિલ્મ કરી હોય પરંતુ ટૂંક સમયમાં તે ઘણી મેચ્યોર થઇ ગઈ છે. તેને એક જ મૂવીમાંથી સારા સ્ટારડમ કમાવી દીધા છે. ભલેને જહાનવીની આગામી ફિલ્મ આવામાં સમય હોય પરંતુ તેના ફેશનના કારણે તે ઘણીવાર ચર્ચામાં આવતી હોય છે. હવે તેનું વધુ એક ફોટોશૂટ ચર્ચામાં છે, જેમાં તેનો બદલાયેલો અંદાજ જોવા મળે છે.

wq નવા ફોટોશૂટમાં ખુબ જ હોટ અને સ્ટનિંગ લાગી રહી છે જાન્હવી કપૂર

જહાનવી કપૂરે મેગેઝિન L’officiel india ના કવર માટે ફોટાશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટમાં તે ખુબ જ હોટ અને સ્ટનિંગ લાગી રહી છે.

wqq નવા ફોટોશૂટમાં ખુબ જ હોટ અને સ્ટનિંગ લાગી રહી છે જાન્હવી કપૂર

આ ઉપરાંત આ ફોટોશૂટના બિહાઇન્ડ ધ સીન તસ્વીરો પણ વાયરલ થઇ રહી છે. આ પહેલા જહાનવી કપૂરે અન્ય મેગઝીન્સ માટે ફોટોશૂટ કરવી ચુકી છે. તેના પહેલાના ફોટોશૂટની ઘણી ચર્ચાઓ પણ થઈ હતી.

jahnvikapoor નવા ફોટોશૂટમાં ખુબ જ હોટ અને સ્ટનિંગ લાગી રહી છે જાન્હવી કપૂર