Not Set/ આ બોલિવૂડ એક્ટરને કિસ કરવા માંગે છે જ્હાનવી કપૂર

મુંબઈ, બોલિવૂડમાં ફિલ્મ ધડકથી ડેબ્યુ કરનારી અભિનેત્રી જ્હાનવી કપૂર હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે. તાજેતરમાં જ્હાનવી અને તેમની નાની બહેન ખુશી કપૂર નેહા ધુપિયા શો વોગ બીએફએફ સીઝન 3 માં પહોંચી હતી. આ દરમિયાન કપૂર સિસ્ટર્સ નેહા સાથે ખુબ જ મસ્તી કરી સાથે સાથે રસપ્રદ ખુલ્લા પણ કર્યા. શો દરમિયાન નેહા ધૂપિયાએ જ્હાનવી કપૂરને પૂછ્યું […]

Uncategorized
tr 8 આ બોલિવૂડ એક્ટરને કિસ કરવા માંગે છે જ્હાનવી કપૂર

મુંબઈ,

બોલિવૂડમાં ફિલ્મ ધડકથી ડેબ્યુ કરનારી અભિનેત્રી જ્હાનવી કપૂર હંમેશા ચર્ચામાં છવાયેલી રહે છે. તાજેતરમાં જ્હાનવી અને તેમની નાની બહેન ખુશી કપૂર નેહા ધુપિયા શો વોગ બીએફએફ સીઝન 3 માં પહોંચી હતી. આ દરમિયાન કપૂર સિસ્ટર્સ નેહા સાથે ખુબ જ મસ્તી કરી સાથે સાથે રસપ્રદ ખુલ્લા પણ કર્યા.

Image result for jhanvi kapoor

શો દરમિયાન નેહા ધૂપિયાએ જ્હાનવી કપૂરને પૂછ્યું કે તેઓ વિકી કૌશલ અને કાર્તિક આર્યન માથી કોને કિસ કરવાનું પસંદ કરશે? જવાબ માં વિલંબ કર્યા વિના જ્હાન્વી કપૂરે વિકી કૌશલનું નામ લીધું.

1551701398 504 આ બોલિવૂડ એક્ટરને કિસ કરવા માંગે છે જ્હાનવી કપૂર

જ્હાન્વીના આ પ્રશ્નનો જવાબે બધાને ચોંકાવી લીધા. કારણ કે બધા લોકોને લાગ્યું કે તે કદાચ કર્તિકનું નામ લેશે. વાસ્તવમાં, કાર્તિકને લઈને સારા અલી ખાન અને અનન્યા પાંડે જેવી નવી-નવી એક્ટ્રેસ કહી ચુકી છે કે તેઓ તેમના ક્રશ છે. સાથે જ કાર્તિકની ફિમેલ ફેન ફોલોંગ પણ ઘણી સારી છે.

1545378346 776 આ બોલિવૂડ એક્ટરને કિસ કરવા માંગે છે જ્હાનવી કપૂર

વિકી કૌશલ અને જ્હાનવી કપૂર ફિલ્મ તખ્ત માં સાથે કામ કરી રહ્યા છે. કરણ જોહરનું ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલ આ મલ્ટી સ્ટાર્ટર ફિલ્મમાં રણવીર સિંહ, ભૂમિ પેડનેકર, આલિયા ભટ્ટ, કરિના કપૂર પણ મહત્ત્વનું રોલ દેખાશે.