Not Set/ મને ન્યુડ થઇને ટીવી જોવું ગમે છે, એકટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો

ન્યુયોર્ક, અમેરિકન એક્ટ્રેસ જેનિફર એનિસ્ટને જણાવ્યું કે તેને ન્યુડ થઈને ટીવી જોવાનું પસંદ છે. ડેઇલીમેલની રીપોર્ટ અનુસાર એનિસ્ટનને ‘ધ એલેન ડીજેનેરેસ શો’ પર પૂછવામાં આવેલ સવાલના જવાબ આપતા આ વાતનો ખુલાસો કર્યો છે. જેનીફરને પુછવામાં આવ્યું કે તેણે કમાવા માટે અત્યાર સુધી સૌથી વધુ અજીબ શું કર્યું છે.આના જવાબમાં એનિસ્ટને કહ્યું કે મે 9માં ઘોરણમાં વાળ કપાવ્યા અને જેમાં […]

Entertainment
sx 2 મને ન્યુડ થઇને ટીવી જોવું ગમે છે, એકટ્રેસે કર્યો ચોંકાવનારો ખુલાસો

ન્યુયોર્ક,

અમેરિકન એક્ટ્રેસ જેનિફર એનિસ્ટને જણાવ્યું કે તેને ન્યુડ થઈને ટીવી જોવાનું પસંદ છે. ડેઇલીમેલની રીપોર્ટ અનુસાર એનિસ્ટનને ‘ધ એલેન ડીજેનેરેસ શો’ પર પૂછવામાં આવેલ સવાલના જવાબ આપતા આ વાતનો ખુલાસો કર્યો છે.

જેનીફરને પુછવામાં આવ્યું કે તેણે કમાવા માટે અત્યાર સુધી સૌથી વધુ અજીબ શું કર્યું છે.આના જવાબમાં એનિસ્ટને કહ્યું કે મે 9માં ઘોરણમાં વાળ કપાવ્યા અને જેમાં મને એક હેયરકટ પર 10 ડોલર મળ્યા હતા.

એક વેબસાઈટ અનુસાર જયારે હોસ્ટે એક્ટ્રેસને બીજો એક સવાલ કર્યો “પ્યાર કરવા, ન્હાવા અને સ્વિમિંગ સિવાય તમને ન્યુડ થઇને બીજું શું કરવાનું પસંદ છે? જવાબમાં એનિસ્ટને કહ્યું કે “તેને ન્યુડ થઈને ટીવી જોવાનું પસંદ છે. તેના આ જવાબથી હોસ્ટ પણ હેરાન થઇ ગયા.

Instagram will load in the frontend.

એનિસ્ટને કહ્યું કે રાતે તમે પથારીમાં સુવા જાવ એ પછી નગ્ન થઇને ટીવી જુવો..એમાં ખોટુ શું છે.એનિસ્ટને પ્રખ્યાત ટીવી સીરીઝ ફ્રેન્ડ્સમાં કામ કર્યું છે અને આ શોથી તેની ઓળખ પણ ઉભી થઇ હતી.

એનિસ્ટર એક્ટિંગ સિવાય ફિલ્મ પ્રોડક્શનનું કામ પણ સંભાળે છે.