Not Set/ Kapil Sharma Wedding: સામે આવ્યા મહેંદી સેરેમનીના ફોટો, જુઓ

મુંબઇ, કોમેડિયન કપિલ શર્મા અને ગીન્ની ચતરથના લગ્ન 12 ડીસેમ્બરના રોજ છે. તાજેતરમાં બંનેની મહેંદી સેરેમની થઇ જેના ફોટો સોશિઅલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.આ તસ્વીરોમાં કપિલની માતા કેટલાક મહેમાનો સાથે મહેંદી લગાવેલી જોવા મળી રહી છે. મહેંદીની રસ્મ પર જાલંધરમાં ગીન્ની અને અમૃતસરમાં કપિલની બહેન પૂજાના ઘરે ખુબ જ રોનક જોવા મળી. મળતી […]

Entertainment
rao Kapil Sharma Wedding: સામે આવ્યા મહેંદી સેરેમનીના ફોટો, જુઓ

મુંબઇ,

કોમેડિયન કપિલ શર્મા અને ગીન્ની ચતરથના લગ્ન 12 ડીસેમ્બરના રોજ છે. તાજેતરમાં બંનેની મહેંદી સેરેમની થઇ જેના ફોટો સોશિઅલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે.આ તસ્વીરોમાં કપિલની માતા કેટલાક મહેમાનો સાથે મહેંદી લગાવેલી જોવા મળી રહી છે. મહેંદીની રસ્મ પર જાલંધરમાં ગીન્ની અને અમૃતસરમાં કપિલની બહેન પૂજાના ઘરે ખુબ જ રોનક જોવા મળી. મળતી માહિતી અનુસાર કપિલ શર્માના ભાઈએ જણાવ્યું હતું કે મહેંદીની રસ્મ માટે કપિલની શેરવાની જયપુરના હેમંત સ્ટૂડિયોથી તૈયર કરવામાં આવી હતી.

બંનેનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ગીન્નીના ઘરે અખંડ પાઠથી શરુ થયું હતું. કપિલની બહેનના ઘરે સોમવારે માતાની ચોકીનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન ગીન્નીના હોમઆઉટ જાલંધરમાં થશે.

कपिल शर्मा की मां

લગ્ન પછી કપિલ તેના હોમઆઉટ અમૃતસરમાં 14 ડીસેમ્બરના રોજ રિસેપ્શન પાર્ટી આપશે. જેના તેમના પરિવારના લોકો હાજર રહશે. ઇન્ડસ્ટ્રીના ફેન્ડ્સ માટે 24 ડીસેમ્બરના રોજ મુંબઇમાં રિસેપ્શન પાર્ટી આપશે.

कपिल शर्मा की मां

જણાવી દઈએ કે કપિલ શર્મા તેમના લગ્ન પછી તેમના શો ‘ધ કપિલ શર્મા શો-2’થી પડદા પર પરત ફરશે. આ શો એકવાર ફરી સોની ટીવી પર પ્રસારિત કરવામાં આવશે.

गिन्नी चतरथ

કપિલ તેમના લગ્નમાં સિક્યોરિટીનું પૂરું ધ્યાન રાખી રહ્યા છે. કપિલે તેમના લગ્નનું જે કાર્ડ મોલ્યું છે તેમાં એક સ્માર્ટકાર્ડ પણ અટેચ કર્યું છે. આ સ્માર્ટકાર્ડને સ્કેન કર્યા પછી ગેસ્ટને એન્ટ્રી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ જ રીતની વ્યવસ્થા દીપિકા પદુકોણ અને રણવીર સિંહના લગ્નમાં પણ કરવામાં આવી હતી.  કપિલે લગ્નમાં સિક્યોરિટી વ્યવસ્થા પર 15 લાખ કરતા પણ વધુ રૂપિયા ખર્ચ કર્યા છે.

कपिल शर्मा की शादी

સુત્રોએ જણાવ્યા મુજબ કપિલના લગ્નમાં વેજ અને નોન વેજ બંને રીતની ડીશીઝ રાખવામાં આવશે. લગ્નમાં પંજાબી ફૂડ સિવાય 100થી વધુ વ્યંજન પણ પરોસવામાં આવશે.

कपिल शर्मा की शादी