Not Set/ કરિશ્મા શર્માની આ અદાના તમે પણ થઈ જશો દિવાના, જુઓ Photos

મુંબઈ, કરિશ્મા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર નામ છે અને તે તેની હોટ અને બોલ્ડ ફોટો અવારનવાર સોશિયલ મીડિયમાં પોસ્ટ કરીને હંગામો મચાવતી રહે છે. જણાવીએ કે થોડા દિવસો પહેલા તે ઈસ્ટાગ્રામ પર સક્રિય જોવા મળી હતી અને તેને તેના કેટલાક ફોટા શેર કર્યા છે. કરિશ્મા શર્માની બિંદાસ અદાઓએ ચાહકોનું દિલ જીતી લીધું છે […]

Entertainment
aaaaaaaas 12 કરિશ્મા શર્માની આ અદાના તમે પણ થઈ જશો દિવાના, જુઓ Photos

મુંબઈ,

કરિશ્મા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર નામ છે અને તે તેની હોટ અને બોલ્ડ ફોટો અવારનવાર સોશિયલ મીડિયમાં પોસ્ટ કરીને હંગામો મચાવતી રહે છે.

1558768767 604 કરિશ્મા શર્માની આ અદાના તમે પણ થઈ જશો દિવાના, જુઓ Photos

જણાવીએ કે થોડા દિવસો પહેલા તે ઈસ્ટાગ્રામ પર સક્રિય જોવા મળી હતી અને તેને તેના કેટલાક ફોટા શેર કર્યા છે.

1558768720 1023 કરિશ્મા શર્માની આ અદાના તમે પણ થઈ જશો દિવાના, જુઓ Photos

કરિશ્મા શર્માની બિંદાસ અદાઓએ ચાહકોનું દિલ જીતી લીધું છે અને તેમના ફોટોને ઘણી લાઈક્સ મળી છે.

1558768819 9502 કરિશ્મા શર્માની આ અદાના તમે પણ થઈ જશો દિવાના, જુઓ Photos

ફોટોમાં કરિશ્મા ક્યારે સમુદ્ર કાંઠે મસ્તી કરતી જોવા મળી તો ક્યારે સ્વીમિંગ પુલ પર બિકનીમાં જોવા જોવા મળી છે.

1558768863 2908 કરિશ્મા શર્માની આ અદાના તમે પણ થઈ જશો દિવાના, જુઓ Photos

આ ફોટાનો ક્રેડિટ કરિશ્માએ aishwarya_nayak_photographyને આપ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.