Not Set/ ‘લવયાત્રી’ને સપોર્ટ કરતા કેટરીના કૈફ પોસ્ટ કર્યો તેનો ડાન્સ વીડીયો…

મુંબઈ કેટરીના કૈફ બોલિવૂડની સૌથી હોટ એક્ટ્રેસેસમાની એક છે અને વિશ્વભરમાં તેના લાખો ચાહકો છે. કેટરીનાએ જયારે તેના કરિયરની શરૂઆત કરી હતી ત્યારે તે ડાન્સમાં કંઈ ખાસ એક્સપર્ટ નહતી.જેટલી તે આજે છે. સમયના સાથે કેટરીનાએ તેની આ કમજોરીને પણ તેની તાકતમાં બદલી દીધી છે અને પછી તેના તેના કરિયરમાં એક પછી એક હીટ સોંગ આપ્યા […]

Entertainment Videos
jjpm 'લવયાત્રી'ને સપોર્ટ કરતા કેટરીના કૈફ પોસ્ટ કર્યો તેનો ડાન્સ વીડીયો...

મુંબઈ

કેટરીના કૈફ બોલિવૂડની સૌથી હોટ એક્ટ્રેસેસમાની એક છે અને વિશ્વભરમાં તેના લાખો ચાહકો છે. કેટરીનાએ જયારે તેના કરિયરની શરૂઆત કરી હતી ત્યારે તે ડાન્સમાં કંઈ ખાસ એક્સપર્ટ નહતી.જેટલી તે આજે છે. સમયના સાથે કેટરીનાએ તેની આ કમજોરીને પણ તેની તાકતમાં બદલી દીધી છે અને પછી તેના તેના કરિયરમાં એક પછી એક હીટ સોંગ આપ્યા છે.

Image result for Katrina Kaif dance video chogada

તાજેતરમાં કેટરીનાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ડાન્સ વીડીયો પોસ્ટ કર્યો છે. કેટરીનાએ તેનો આ વીડીયો સલમાન ખાનના બનેવી આયુષ શર્મા અને વરીના હુસૈનની ફિલ્મ ‘લવયાત્રી‘ના સપોર્ટમાં પોસ્ટ કર્યો છે. આ વીડીયોમાં કેટરીન ‘લવયાત્રી’નું ગીત ‘છોગાળા’ પર તેના ડાન્સ મુવ્સ બતાવ્યા છે. કેટરીનાએ તેનો આ વીડીયો જિમમાં શૂટ કર્યો છે અને તેને તેના જિમ ટ્રેનર્સને પણ આ ગીતના હુક સ્ટેપ્સ કરતા શીખવાડ્યા છે.

Instagram will load in the frontend.

તો બીજી બાજુ સલમાન ખાનની આવનારી ફિલ્મ ‘ભારત’માં કામ કરી રહેલ સુનીલ ગ્રોવરે પણ ‘લવયાત્રી’ને સપોર્ટમાં ડાન્સ વીડીયો શેર કર્યો છે. સુનીલ દ્રારા પોસ્ટ કરવામાં આવેલ વીડીયોમાં ટીમના ઘણા લોકો સોંગ ‘છોગાળા’ પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.