Not Set/ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’થી કેટરીના કૈફનો ફર્સ્ટ લૂક રિલીઝ

મુંબઈ યશરાજ ફિલ્મ દ્રારા ચોથા દિવસે પણ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’નું ચોથું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને આ વખતે એક્ટ્રેસ કેટરીના કૈફનું ટીઝર પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર પોસ્ટરમાં કેટરીનાને ડાંસિંગ ક્વીન સુરૈયાના રૂપમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મનું નિર્દેશન વિજય કૃષ્ણા આચર્યાએ કયું છે. She’s coming to make the entire […]

Trending Entertainment Videos
jau ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન'થી કેટરીના કૈફનો ફર્સ્ટ લૂક રિલીઝ

મુંબઈ

યશરાજ ફિલ્મ દ્રારા ચોથા દિવસે પણ ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’નું ચોથું મોશન પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે અને આ વખતે એક્ટ્રેસ કેટરીના કૈફનું ટીઝર પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ ટીઝર પોસ્ટરમાં કેટરીનાને ડાંસિંગ ક્વીન સુરૈયાના રૂપમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે. ફિલ્મનું નિર્દેશન વિજય કૃષ્ણા આચર્યાએ કયું છે.

સમુદ્રી લુટેરાની સ્ટોરી

‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’માં આમીર ખાન અને અમિતાભ બચ્ચન અંને કેટરીના કૈફના સિવાય દંગલ ગર્લ સના શેખ પણ જોવા મળી રહી છે. ફિલ્મ માટે બધા જ સ્ટાર્સને તલવારબાજી, ઘોડા સવારી અને ભાલો વગેરે સાથે લડાઈના માટે ચાર મહિના સુધી ટ્રેનિંગ આપવામાં આવી હતી. બે મહિનાનું શેડ્યૂલ આમિર ખાનનું હતું. તો સાથે  અમિતાભ બચ્ચનને પણ બે સપ્તાહની તાલીમ લીધી હતી.

 200 કરોડનું છે બજેટ

શૂટિંગમાં લગભગ 200 કરોડ ખર્ચ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, 18 મી સદીના ભારતનો સમૂહ પણ ફિલ્મ માટે સેટ કરવામાં આવ્યો હતો. અલગ-અલગ લોકોએ ફિલ્મના સેટનને તૈયાર કર્યો હતો. સૌથી વધુ ખર્ચ એક્શન પર કરવામાં આવ્યો છે. ઇટાલીના માલ્ટા, થાઇલેન્ડના બેંગકોક, ભારતના જોધપુર અને ગોવાના મલ્ટીપલ લોકેશનો પર શૂટિંગને કારણે ખર્ચમાં વધારો થયો છે.