Not Set/ BOX OFFICE COLLECTION: ‘કેજીએફ’એ પહેલા દિવસે કર્યું આટલા કરોડનું કલેક્શન

મુંબઇ, શુક્રવારે ‘ઝીરો’ સાથે સાથે કન્નડ ફિલ્મ ‘KGF: Chapter 1’ પણ રિલીઝ થઇ છે. ફિલ્મની પહેલા દિવસની કમાણીની માહિતી પણ આવી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ દુનિયાભરના બોક્સ ઓફિસ પર ફિલ્મે પ્રથમ દિવસ 25 કરોડ રૂપિયા કમાવ્યા છે. કર્ણાટકમાં ફિલ્મ લગભગ 25 કરોડથી વધુ કમાણી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ કન્નડ […]

Uncategorized
sscc BOX OFFICE COLLECTION: 'કેજીએફ'એ પહેલા દિવસે કર્યું આટલા કરોડનું કલેક્શન

મુંબઇ,

શુક્રવારે ‘ઝીરો’ સાથે સાથે કન્નડ ફિલ્મ ‘KGF: Chapter 1’ પણ રિલીઝ થઇ છે. ફિલ્મની પહેલા દિવસની કમાણીની માહિતી પણ આવી ગઈ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ દુનિયાભરના બોક્સ ઓફિસ પર ફિલ્મે પ્રથમ દિવસ 25 કરોડ રૂપિયા કમાવ્યા છે. કર્ણાટકમાં ફિલ્મ લગભગ 25 કરોડથી વધુ કમાણી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ કન્નડ ભાષામાં બનેલી અત્યાર સુધી કોઈ પણ ફિલ્મે પહેલા દિવસે આટલી કમાણી કરી નથી જેથી આ એક રેકોર્ડ છે.

‘ઝીરો’ અને ‘કેજીએફ’ ની કમાણીની વાત કરીએ તો ઝીરોએ જ્યાં પહેલા દિવસે ભારતમાં 20.14 કરોડ રૂપિયા કમાવ્યા છે, ત્યાં કેજીએફએ રૂ. 2.10 કરોડની કમાણી કરી છે.

બાહુબલીથી પાછળ રહી ગઈ કેજીએફ

જો તેલુગુ ફિલ્મ બાહુબલી 2 થી કમ્પેયર કરીએ તો આ પછી ફિલ્મ હજી પણ પાછળ છે. બાહુબલી 2 એ પ્રથમ દિવસે રૂ. 100 કરોડ કમાવ્યા હતા.