Not Set/ જુઓ,સંજય દત્તની પુત્રી ત્રિશલા દત્તના બિકીની વાળા ફોટો થયા વાયરલ

મુંબઈ સોશિયલ મીડિયામાં ફોટો અને વિડીયોના કારણે અનેકો એક્ટ્રેસ ચર્ચામાં આવતી હોય છે પરંતુ હવે જેની તસ્વીર સામે આવી છે તે એક્ટ્રેસ નથી પરંતુ સુપરસ્ટાર સંજય દત્તની પુત્રી છે જી હા જણાવી કે હાલ સોશિયલ મીડિયામાં સંજય દત્તની પુત્રી ત્રિશલા દત્તએ તેના ઇન્સ્ટાગ્રામમાં વ્હાઈટ બિકીની અને વ્હાઈટ કાફ્તાનમાં તસ્વીર શેર કરી છે જેના કારણે હાલ […]

Entertainment
mahubo e1526474825900 જુઓ,સંજય દત્તની પુત્રી ત્રિશલા દત્તના બિકીની વાળા ફોટો થયા વાયરલ

મુંબઈ

સોશિયલ મીડિયામાં ફોટો અને વિડીયોના કારણે અનેકો એક્ટ્રેસ ચર્ચામાં આવતી હોય છે પરંતુ હવે જેની તસ્વીર સામે આવી છે તે એક્ટ્રેસ નથી પરંતુ સુપરસ્ટાર સંજય દત્તની પુત્રી છે જી હા જણાવી કે હાલ સોશિયલ મીડિયામાં સંજય દત્તની પુત્રી ત્રિશલા દત્તએ તેના ઇન્સ્ટાગ્રામમાં વ્હાઈટ બિકીની અને વ્હાઈટ કાફ્તાનમાં તસ્વીર શેર કરી છે જેના કારણે હાલ તે ચર્ચમાં આવી છે.

ત્રિશલાના આ ફોટો શેર કરતા લખ્યું કે “મેં ગરમીકા ઇંતજાર નહી કર શકતી” તેની આ તસ્વીરો જોઈને તેની ફ્રેન ફોલોઈંગ વધી ગયા છે અને તેના ફ્રેન્સે તેને બોલીવુડમાં એન્ટ્રી કરવા માટેની કહ્યું હતું. પરંતુ સંજય નથી ઈચ્છતા કે તેની પુત્રી ફિલ્મોમાં એન્ટ્રી કરે. માટે ત્રિશલા સિલ્વર સ્ક્રિનથી દુર છે. ત્રિશલા સંજયની બીજી પત્ની ઋચા શર્માની પુત્રી છે