Not Set/ Photos : સમુદ્ર કિનારે હોટ પોઝ આપતી જોવા મળી મલાઈકા અરોડા

મુંબઈ, બોલીવૂડની એક્ટ્રેસ મલાઈકા અરોડા સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે અને અવાર નવાર તેના હોટ,બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરી સોશિયલ મીડિયામાં કહેર મચાવતી રહે છે. મલાઈકાના ચાહકો તેના ફોટા અને વીડિયોનો આતુરતાથી રાહ જોતા હોય છે. Instagram will load in the frontend. સોશિયલ મીડિયા પર મલાઈકાની કેટલીક નવી અને હોટ ફોટા […]

Entertainment
arja 11 Photos : સમુદ્ર કિનારે હોટ પોઝ આપતી જોવા મળી મલાઈકા અરોડા

મુંબઈ,

બોલીવૂડની એક્ટ્રેસ મલાઈકા અરોડા સોશિયલ મીડિયા પર ખુબ જ સક્રિય રહે છે અને અવાર નવાર તેના હોટ,બોલ્ડ ફોટા અને વીડિયો શેર કરી સોશિયલ મીડિયામાં કહેર મચાવતી રહે છે. મલાઈકાના ચાહકો તેના ફોટા અને વીડિયોનો આતુરતાથી રાહ જોતા હોય છે.

Instagram will load in the frontend.

સોશિયલ મીડિયા પર મલાઈકાની કેટલીક નવી અને હોટ ફોટા છવાયેલી છે. તેના આ ફોટા એક મેગેઝીન ફોટોશૂટના છે. આ ફોટા માલદીવના છે.

Instagram will load in the frontend.

ફોટામાં મલાઈકા મલાઈકા અરોડા સમુદ્ર કાંઠે બેઠેલી જોવા મળી રહી છે. સાથે જ તે હોટ પોજ આપતી જોવા મળી રહી છે. ફોટોશૂટમાં મલાઈકાનો બોલ્ડ અંદાજ જોઈ શકાય છે.

1563794368 9498 Photos : સમુદ્ર કિનારે હોટ પોઝ આપતી જોવા મળી મલાઈકા અરોડા

મલાઈકા તેનો એક બ્લેક એડ વ્હાઈટ ફોટા પણ શેર કર્યો છે જેમાં તે બાથટબમાં નિહારતી જોવા મળી રહી છે.

Instagram will load in the frontend.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.