Not Set/ જાણો, કેમ રણવીર સિંહ પોસ્ટપોન કર્યું હનીમૂન…

મુંબઇ, બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણ કામને લઈને એટલા પ્રોફેશનલ છે, તેનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે રણવીર સિંહ તેમનું હનીમૂન પોસ્ટપોન કરવાનો નિર્ણય કર્યો છે. એક અહેવાલ અનુસાર, રણવીર  આજકાલ તેમની આવનારી ફિલ્મ ‘સિમ્બા’ ના પ્રમોશનમાં પર વધારે  ધ્યાને આપી રહ્યા છે. ત્યાં, ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ કહ્યું […]

Uncategorized
ddoo જાણો, કેમ રણવીર સિંહ પોસ્ટપોન કર્યું હનીમૂન...

મુંબઇ,

બોલિવૂડ એક્ટર રણવીર સિંહ અને એક્ટ્રેસ દીપિકા પાદુકોણ કામને લઈને એટલા પ્રોફેશનલ છે, તેનો અંદાજ આ વાત પરથી લગાવી શકાય છે કે રણવીર સિંહ તેમનું હનીમૂન પોસ્ટપોન કરવાનો નિર્ણય કર્યો છે.

એક અહેવાલ અનુસાર, રણવીર  આજકાલ તેમની આવનારી ફિલ્મ ‘સિમ્બા’ ના પ્રમોશનમાં પર વધારે  ધ્યાને આપી રહ્યા છે. ત્યાં, ફિલ્મના ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ કહ્યું કે તે પોતાના લીડ એક્ટરને કોઈ પ્રકારનું પ્રેશર આપી રહ્યા નથી.

Image result for sara ali khan and ranveer singh

શેટ્ટીએ કહ્યું કે ફિલ્મના પ્રમોશન માટે તેઓએ રણવીરની કોઈ પણ તારીખ બુક કરી નથી. આ એક્ટરનો નિર્ણય હતો કે હનીમૂન પર જવા પહેલાં તે પોતાનું કામ પૂર્ણ કરશે.

Image result for sara ali khan and ranveer singh

‘સિમ્બા’ જેમાં રણવીર સિંહની અપોજિટ સારા અલી ખાન જોવા મળશે.ઘણા દિવસોથી સારા ચર્ચામાં છે. ફિલ્મના ગીતો પહેલાથી જ પોપ્યુલર થઇ ચુક્યા છે.

Related image

ઉલ્લેખનીય છે કે  રણવીર અને દીપિકાના લગ્ન 14 અને 15 નવેમ્બરના રોજ ઇટાલીના લેક કોમોથયા હતા. મેરેજ વેન્યુ પર બંનેના ગાઢ મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા હતા. લગ્નની તસ્વીરોની સોશિઅલ મીડિયા પર ખુવ ચર્ચા કરવામાં આવી રહી હતી.

Related image