Not Set/ નવરાત્રીમાં દાંડિયા અને ગરબા માટે તૈયાર થઈ જાવ, આ 5 ગીતો સાંભળતાની સાથે જ તમે ઝૂલવા માંડશો

29 સપ્ટેમ્બરથી નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે. દાંડિયા અને ગરબા નાઇટ્સ નવરાત્રીના પહેલા દિવસથી શરૂ થાય છે. નવરાત્રી એક તહેવાર છે જે દરેકની અંદર ઉર્જા ભરે છે. તમે ગીત સાંભળતાની સાથે જ તમારા પગલાંને રોકી નથી શકતા. બોલિવૂડમાં એવો કોઈ તહેવાર નથી કે જેના પર ગીતો બનાવવામાં ન આવે.નવરાત્રીનો તહેવાર હોય અને બોલિવૂડમાં તેના […]

Entertainment Videos
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 10 નવરાત્રીમાં દાંડિયા અને ગરબા માટે તૈયાર થઈ જાવ, આ 5 ગીતો સાંભળતાની સાથે જ તમે ઝૂલવા માંડશો

29 સપ્ટેમ્બરથી નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે. દાંડિયા અને ગરબા નાઇટ્સ નવરાત્રીના પહેલા દિવસથી શરૂ થાય છે. નવરાત્રી એક તહેવાર છે જે દરેકની અંદર ઉર્જા ભરે છે. તમે ગીત સાંભળતાની સાથે જ તમારા પગલાંને રોકી નથી શકતા. બોલિવૂડમાં એવો કોઈ તહેવાર નથી કે જેના પર ગીતો બનાવવામાં ન આવે.નવરાત્રીનો તહેવાર હોય અને બોલિવૂડમાં તેના પર સોંગ ન બન્યા હોય તેવું  થઈ ન શકશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દાંડિયા અને ગરબા માટેના ગીતો જ રિલીઝ થયા છે. તો ચાલો, આ ગીતો વિશે તમને જણાવીએ, જે સાંભળીને તમે તમારી જાતને દાંડિયા રમતા રોકી નહીં શકશો.

દિલ મેરા બ્લાસ્ટ

દર્શન રાવલ દર વર્ષે નવરાત્રી પહેલાં એક ગીત રિલીઝ કરે છે જે તમને દાંડિયા રમવા પર મજબૂર કરી દે છે.

છોગાડાં- લવયાત્રી

આયુષ શર્મા અને વરીના હુસેનની ફિલ્મ લવયાત્રીમાં ઘણા ગીતો છે જેના પર તમે નવરાત્રીમાં ગરબા કરી શકો છો.

કમરિયા – મિત્રો

જેકી ભાગનાની અને ક્રતિકા કામરાની ફિલ્મ મિત્રોનું ગીત કમરિયા પણ તમારી નવરાત્રીને સુંદર બનાવી શકે છે.

ઢોલીડા –લવયાત્રી

લવયાત્રી ફિલ્મમાં આયુષ શર્મા ગરબા ડાન્સર બનાવવામાં આવ્યો છે. ફિલ્મમાં ઘણા એવા ગીતો છે કે જેના પર નવરાત્રીમાં ગરબા કરી શકાય છે.

રંગતારી-લવયાત્રી

આ ફિલ્મમાં બીજું એક ગીત છે જેના પર તમે દાંડિયા અને ગરબા રમવા પર મજબૂર થઈ જશો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.