Not Set/ નીતિ-નિહારના લગ્નની પહેલી તસ્વીરો સામે આવી,જુઓ

મુંબઇ, સિંગર નીતિ મોહન અને એક્ટર નિહાર પંડયાએ 15 ફ્રેબ્રુઆરીંના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.નીતિ અને નિહાર જન્મ જન્મના સાથી થયાના વીક પછી તેમના લગ્નના ફોટા સોશિયલ મીડીયા પર શેર કર્યા હતા.નીતિ-નિહારના મેરેજના ફોટા તેમના ચાહકોને ખુબ પસંદ પડી રહ્યાં છે અને વાઇરલ પણ થઇ રહ્યાં છે. ફોટામાં જોવા મળે છે તેમ દુલ્હનના જોડામાં […]

Entertainment
0 4 નીતિ-નિહારના લગ્નની પહેલી તસ્વીરો સામે આવી,જુઓ

મુંબઇ,

સિંગર નીતિ મોહન અને એક્ટર નિહાર પંડયાએ 15 ફ્રેબ્રુઆરીંના રોજ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા.નીતિ અને નિહાર જન્મ જન્મના સાથી થયાના વીક પછી તેમના લગ્નના ફોટા સોશિયલ મીડીયા પર શેર કર્યા હતા.નીતિ-નિહારના મેરેજના ફોટા તેમના ચાહકોને ખુબ પસંદ પડી રહ્યાં છે અને વાઇરલ પણ થઇ રહ્યાં છે.

नीति-निहार की शादी की नई फोटोज, दिखी स्पेशल केमिस्ट्री

ફોટામાં જોવા મળે છે તેમ દુલ્હનના જોડામાં નીતિ ઘણી સુંદર દેખાતી હતી. હેવી જવેલરી અને સાદો પણ સુંદર મેકઅપ નીતિ પર ઘણો શોભી રહ્યો હતો. નિહાર પંડયા પણ ક્રીમ કલરની શેરવાનીમાં હેન્ડસમ લાગી રહયો હતો.

नीति-निहार की शादी की नई फोटोज, दिखी स्पेशल केमिस्ट्री

મેરેજનો ફોટો શેર કરતાં નીતિએ લખ્યું કે પરિવાર, મિત્રો અને શુભચિંતકોની આશીર્વાદ સાથે અમારા લગ્ન સંપન્ન થયા છે. મારા પિતાની તબિયત દિવસે દિવસે સારી થતી ગઈ છે એ માટે બધાનો આભાર.

नीति-निहार की शादी की नई फोटोज, दिखी स्पेशल केमिस्ट्री

ઉલ્લેખનીય છે કે લગ્નના ફંકશન દરમ્યાન નીતિના પિતા બૃજ મોહન શર્માની તબીયત બગડી ગઈ હતી અને  એમને આઈસીયુમાં ભરતી કરવા પડયા હતા.તબિયત ખરાબ થતા પિતા નીતિના લગ્નમાં જોડાઈ શકયા નહોતા. જોકે પહેલા કરતા હવે તેમની તબીયત સારી છે.

नीति-निहार की शादी की नई फोटोज, दिखी स्पेशल केमिस्ट्री

સિંગર નીતિ મોહન અને નિહારના લગ્ન હૈદરાબાદમાં થયા હતા. મેરેજના ફંકશનમાં આયુષ્માન ખુરાના અને એમની પત્ની તાહીરા કશ્યપ, સાનિયા મિર્જા જેવા સ્ટારોએ પોતાની હાજરી આપી હતી.

नीति-निहार की शादी की नई फोटोज, दिखी स्पेशल केमिस्ट्री

લગ્ન પહેલાં  નિહાર અને નીતિ, કપિલ શમૉના શોમાં સ્પેશલ ગેસ્ટ તરીકે જોવા મળ્યા હતા. એ દરમ્યાન નીતિના બાકી બહેનો પણ શો નો હિસ્સો બની હતી.

नीति-निहार की शादी की नई फोटोज, दिखी स्पेशल केमिस्ट्री

નીતિ અને નિહાર છેલ્લા 4 વર્ષોથી ડેટ કરી રહયા છે. હવે જયારે બંને શાદીના બંધનમાં બંધાઈ ગયા છે. નીતિથી પહેલા નિહાર દીપિકા પાદુકોણ સાથે રીલેશનશીપમાં હતા.

नीति-निहार की शादी की नई फोटोज, दिखी स्पेशल केमिस्ट्री