Not Set/ બેબી ગર્લના માતા-પિતા બન્યા નેહા ધૂપિયા-અંગદ બેદી

મુંબઇ, બોલિવૂડની અભિનેત્રી નેહા ધુપિયા અને તેનો પતિ અંગદ બેદી રવિવારના રોજ બેબી ગર્લના માતાપિતા બની ગયા  છે. એક સ્ટેટમેંટમાં એવું કહેવામાં આવ્યું છે કે નેહાએ વિમન્સ હોસ્પિટલમાં રવિવારે સવારે એક બાળકીને જન્મ આપ્યો છે અને માતા અને બાળક બન્ને સ્વસ્થ છે. આપને જણાવી દઈએ કે આ વર્ષના મે મહિનામાં અચાનક લગ્ન કર્યા પછી નેહા […]

Trending Entertainment
qqll બેબી ગર્લના માતા-પિતા બન્યા નેહા ધૂપિયા-અંગદ બેદી

મુંબઇ,

બોલિવૂડની અભિનેત્રી નેહા ધુપિયા અને તેનો પતિ અંગદ બેદી રવિવારના રોજ બેબી ગર્લના માતાપિતા બની ગયા  છે. એક સ્ટેટમેંટમાં એવું કહેવામાં આવ્યું છે કે નેહાએ વિમન્સ હોસ્પિટલમાં રવિવારે સવારે એક બાળકીને જન્મ આપ્યો છે અને માતા અને બાળક બન્ને સ્વસ્થ છે.

Related image

આપને જણાવી દઈએ કે આ વર્ષના મે મહિનામાં અચાનક લગ્ન કર્યા પછી નેહા અને અંગદે દરેકને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. લગ્ન પછી તરત, નેહાએ ઓગસ્ટમાં તેને તેની પ્રેગ્નેશીની ઘોષણા કરી હતી. આ પછી નેહા ધુપિયાએ સોશિઅલ મીડિયા પરના બેબી બમ્પ સાથે ઘણા બધા ફોટોગ્રાફ્સ શેર કરી કર્યા હતા.

Image result for neha dhupia angad bedi

ઉલ્લેખનીય છે કે લોકો પહેલાથી શંકા કરી રહ્યા હતા કે લગ્નના પહેલાંથી જ નેહા ધુપિયા ગર્ભવતી હતી. તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરિમયાન અંગદ બેદીએ સ્વીકાર્યું હતું કે લગ્ન પહેલા નેહા ગર્ભવતી હતી. હવે ચાહકો ટૂંક સમયમાં જ આ કપલની પ્યારી દીકરીના ફોટાની રાહ જોઈ રહ્યા છે.