Not Set/ એક્ટ્રેસ નેહાએ તેના પતિ અને દિકરી મેહર ક્યુટ ફોટો કર્યો શેર

મુંબઇ, એક્ટ્રે નેહા ધૂપિયા અે તેના સોશિઅલ મીડિયા એકાઉન્ટ પર તેની દીકરી એક ફોટો શેર ક્યુઓ છે.જણાવી એ કે નેહા અને અંગદ બેદીના ઘરે  એક ક્યુટ બેબીનો જન્મ થયો છે. નેહાએ આ વિશે સોશિઅલ મીડિયા દ્વારા તેના ફેન્સને માહિતી આપી. આ કપલે દીકરી ને મેહર નામ આપ્યું છે. નેહાએ તેની દીકરી મેહરની ખુબ છુપાવાનો પ્રયાસ કરો […]

Uncategorized
ew 1 એક્ટ્રેસ નેહાએ તેના પતિ અને દિકરી મેહર ક્યુટ ફોટો કર્યો શેર

મુંબઇ,

એક્ટ્રે નેહા ધૂપિયા અે તેના સોશિઅલ મીડિયા એકાઉન્ટ પર તેની દીકરી એક ફોટો શેર ક્યુઓ છે.જણાવી એ કે નેહા અને અંગદ બેદીના ઘરે  એક ક્યુટ બેબીનો જન્મ થયો છે. નેહાએ આ વિશે સોશિઅલ મીડિયા દ્વારા તેના ફેન્સને માહિતી આપી. આ કપલે દીકરી ને મેહર નામ આપ્યું છે. નેહાએ તેની દીકરી મેહરની ખુબ છુપાવાનો પ્રયાસ કરો પરતું તેના મેહરના દાદાએ મહેરનો ફોટો સોશિઅલ મીડિયા પર શેર કરી જ દીધો હતો.

જણાવીએ કે આજે નેહાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં મેહર તેના પિતાના પેટ પર સુતી જોઈ શકાય છે.

એક્ટ્રેસ નેહાએ તેના પતિ અને દિકરી મેહર ક્યુટ ફોટો કર્યો શેર

18 નવેમ્બરે મેહરને જન્મ આપ્યા પછી શુક્રવારના રોજ નેહા ધૂપિયાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ દરમિયાન તેના સાથે પતિ અને સસરાવાળા પણ હતા. તેના બંને હાથમાં નાની દીકરી બંને સંભાળતા નેહા બ્લૂ કલરના લોંગ ડ્રેસમાં જોવા મળી રહી હતી. તેને  તેઓએ વાઈટ ફલોરલ લોંગ કોટ સાથે મેચ કર્યું હતુ અને પગમાં મેચિંગ બ્લુ રંગનાં શુઝ પહેર્યા હતા

Image result for neha dhupia

આપને જણાવી દઈએ કે નેહા ધુપિયાએ તેના બાળપણના દોસ્ત અંગદ બેદી સાથે 10મે ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન ગુપચુપ રીતે કરવામાં આવ્યા હતા અને લોકો ફોટોગ્રાફમાં આવ્યા પછી જ જાણ્યા મળ્યું હતું. થોડા દિવસો પછી તેમની પ્રેગ્નેશીની ચર્ચા થવા લાગી.

ew એક્ટ્રેસ નેહાએ તેના પતિ અને દિકરી મેહર ક્યુટ ફોટો કર્યો શેર