Not Set/ ભારે વિવાદો બાદ પદ્માવતીનું બીજું ગીત પણ રિલીઝ

પદ્માવતીના ઈતિહાસ સાથે ભણસાલીએ છેડછાડ કરી છે તેઓ આરોપ લાગ્યો છે. જેના લીધે કેટલાક સંગઠનએ તેમણે ચેતવણી આપી છે. તેવામાં આજે પદ્માવતી ફિલ્મનું બીજુ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં રાજા રતન રાવલના પ્રેમ સંબધ ને દર્શાવામાં આવ્યો છે. ‘ એક દિલ એક જાન’ ગીતમાં શિવમ પાઠકે આ ગીતને સ્વર આપ્યો છે.અને સંગીત સંજય […]

Top Stories
maxresdefault 9 ભારે વિવાદો બાદ પદ્માવતીનું બીજું ગીત પણ રિલીઝ

પદ્માવતીના ઈતિહાસ સાથે ભણસાલીએ છેડછાડ કરી છે તેઓ આરોપ લાગ્યો છે. જેના લીધે કેટલાક સંગઠનએ તેમણે ચેતવણી આપી છે. તેવામાં આજે પદ્માવતી ફિલ્મનું બીજુ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે.

આ ગીતમાં રાજા રતન રાવલના પ્રેમ સંબધ ને દર્શાવામાં આવ્યો છે. ‘ એક દિલ એક જાન’ ગીતમાં શિવમ પાઠકે આ ગીતને સ્વર આપ્યો છે.અને સંગીત સંજય લીલા ભણશાલીનું છે. ફિલ્મને એક રોમેન્ટિક ટ્રેક છે.