Not Set/ સ્વિમસૂટમાં વિડીયો શેર કરી ટ્રોલ થઇ મંદાના કરીમી, લોકો બોલ્યા- “શરમ કરો રમજાનમાં તો…”

મુંબઇ, સેક્સી અને બોલ્ડ સ્ટાર તેમજ અનેક કાર્યક્રમ અને ફિલ્મોના કારણે ચર્ચા જગાવી ચુકેલી મંદાના કરીમીએ હવે એક વિડિયો શેયર કરીને ભારે ચર્ચા જગાવી રહી છે. તે સોશિયલ મિડિયા પર હાલમાં જોરદાર રીતે ટ્રોલ થઇ રહી છે. આનુ કારણ એ છે કે રમજાન મહિનાનો ગાળો ચાલી રહ્યો છે. વિડિયોમાં મંદાના કરીમી બિકીનીમાં નજરે પડી રહી […]

Top Stories Entertainment
wwp 11 સ્વિમસૂટમાં વિડીયો શેર કરી ટ્રોલ થઇ મંદાના કરીમી, લોકો બોલ્યા- "શરમ કરો રમજાનમાં તો..."

મુંબઇ,

સેક્સી અને બોલ્ડ સ્ટાર તેમજ અનેક કાર્યક્રમ અને ફિલ્મોના કારણે ચર્ચા જગાવી ચુકેલી મંદાના કરીમીએ હવે એક વિડિયો શેયર કરીને ભારે ચર્ચા જગાવી રહી છે. તે સોશિયલ મિડિયા પર હાલમાં જોરદાર રીતે ટ્રોલ થઇ રહી છે. આનુ કારણ એ છે કે રમજાન મહિનાનો ગાળો ચાલી રહ્યો છે. વિડિયોમાં મંદાના કરીમી બિકીનીમાં નજરે પડી રહી છે. તેના પર ધાર્મિક ભાવનાને ભડકાવવાનો આરોપ પણ કરવામાં આવ્યો છે.

અભિનેત્રી ઘણા સમયથી વારંવાર આ પ્રકારના બોલ્ડ અને સેક્સી ફોટો અને વિડિયો પોસ્ટ કરતી રહે છે. જો કે આ વખતે જોરદાર રીતે ટ્રોલ થઇ ગઇ છે. કારણ કે રમજાન મહિનાનો ગાળો ચાલી રહ્યો છે. તમામ ચાહકો દ્વારા તેની ટિકા કરવામાં આવી છે. ઇન્સ્ટાગ્રામ પર જે વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે તેમાં તે મલ્ટી કલરના બિકીનીમાં નજરે પડી રહી છે.

Instagram will load in the frontend.

બોડીને ફ્લોન્ટ કરતી નજરે પડી રહી છે. અહીં મંદાના ખુબ હોટ નજરે પડી રહી છે. ટ્રોલિંગ થઇ હોવા છતા મંદાના દ્વારા એક વધુ વિડિયો પણ જારી કરવામાં આવ્યો છે. આ ખુબસુરત વિડિયોમાં તે પાણીમાં ફન ટાઇમ દર્શાવતી નજરે પડી રહી છે. મંદાના કરીમી બોલિવુડની સૌથી હોટ સ્ટાર પૈકી એક તરીકે છે. મંદાના માને છે કે આગામી દિવસોમાં તે વધારે ચર્ચા જગાવી શકે છે.

મંદાના કરીમી પાસે હવે કોઇ ફિલ્મોપણ આવી રહી નથી. કારણ કે તે બોલિવુડથી દુર રહી છે. જા કે સોશિયલ મિડિયા પર ચર્ચામાં રહે છે. મંદાના બોલિવુડમાં કેટલીક ફિલ્મોમાં કામ કરી ચુકી છે. જેમાં ક્યાં કુલ હે હમનો સમાવેશ થાય છે. મંદાના કરીમી બોલિવુડની ફિલ્મોને લઇને આશાવાદી છે. સાથે સાથે અન્ય ભાષાની ફિલ્મો કરવાને લઇને પણ તે આશાવાદી બનેલી છે.