Not Set/ દુનિયાની સૌથી પાવરફુલ મહિલાઓના લિસ્ટમાં પ્રિયંકાને સ્થાન

પ્રિયંકા ચોપરા થોડા દિવસ પહેલા અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્નના બંધનમાં બંધાઇ ચુકી છે.સોશિયલ મીડિયા પર હજુ પ્રિયંકાનાલગ્નની તસ્વીરો હજુ પણ વાયરલ થઇ રહી છે ત્યાં તેના નામે વધુ એક સિદ્ધિ સામે આવીછે. જાણીતા મેગેઝીન ફોર્બ્સેની વિશ્વના સૌથી શક્તિશાળી મહિલાઓની 2018ની વર્ષની યાદી જાહેર કરી છે. તેમાંની, પ્રિયંકાચોપરા સહિત 3 અન્ય ભારતીય મહિલાઓએ તેમની […]

Uncategorized
sd 1 દુનિયાની સૌથી પાવરફુલ મહિલાઓના લિસ્ટમાં પ્રિયંકાને સ્થાન

પ્રિયંકા ચોપરા થોડા દિવસ પહેલા અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્નના બંધનમાં બંધાઇ ચુકી છે.સોશિયલ મીડિયા પર હજુ પ્રિયંકાનાલગ્નની તસ્વીરો હજુ પણ વાયરલ થઇ રહી છે ત્યાં તેના નામે વધુ એક સિદ્ધિ સામે આવીછે.

જાણીતા મેગેઝીન ફોર્બ્સેની વિશ્વના સૌથી શક્તિશાળી મહિલાઓની 2018ની વર્ષની યાદી જાહેર કરી છે. તેમાંની, પ્રિયંકાચોપરા સહિત 3 અન્ય ભારતીય મહિલાઓએ તેમની જગ્યા બનાવી છે.

https://twitter.com/priyankachopra/status/1070643964389150720

પ્રિયંકા ચોપરાએ ટ્વીટર પર એક ફોટો શેર કર્યો છે અને લખ્યું છે કે ફોર્બ્સની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં તેને બીજી વખત સ્થાન આપવામાં આવ્યું છે. તેમણે આગળ લખ્યું હતું કે ગમતું કામ કરો તો તમને આગળ વધવામાં પ્રેરણા મળશે.

ફોર્બ્સની પાવરફુલ યાદીમાં પ્રિયંકાને 94 મું સ્થાન મળ્યું છે. પ્રિયંકા ચોપરા ઉપરાંત,એચસીએલના સીઈઓ રોશમી મલ્હોત્રા 51, બાયોકોનની ફાઉંડર કિરણ મજૂમદાર 60 અને મીડિયા સૂચિ શોભના ભારતીએ આ યાદીમાં 88 મું સ્થાન મેળવ્યું છે.