Not Set/ પ્રિયંકા સાથે ભારત આવશે નીક: અભિનેત્રીની માતા સાથે કરશે મુલાકાત

પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નીક જોનસનું અફૈર ટોક ઓફ ધ ટાઉન બનેલું છે. બંનેની લવ સ્ટોરી સાથે જોડાયેલી ખબરો અવારનવાર સંભાળવા મળે છે. બંને સેલેબ્રીટી ધીરે-ધીરે એકબીજાના પરિવારની નજીક આવી રહ્યા છે. હાલમાં જ નીક જોનસના ભાઈએ પ્રિયંકાના વખાણ કર્યા હતા. ત્યારબાદ પ્રિયંકાએ પણ નીક જોનસના પિતાને ઇન્સ્ટગ્રામ પર ફોલો કરવાનું શરુ કર્યું. તાજી […]

Trending Entertainment
Priyanka Chopra and Nick Jonas પ્રિયંકા સાથે ભારત આવશે નીક: અભિનેત્રીની માતા સાથે કરશે મુલાકાત

પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નીક જોનસનું અફૈર ટોક ઓફ ધ ટાઉન બનેલું છે. બંનેની લવ સ્ટોરી સાથે જોડાયેલી ખબરો અવારનવાર સંભાળવા મળે છે. બંને સેલેબ્રીટી ધીરે-ધીરે એકબીજાના પરિવારની નજીક આવી રહ્યા છે. હાલમાં જ નીક જોનસના ભાઈએ પ્રિયંકાના વખાણ કર્યા હતા. ત્યારબાદ પ્રિયંકાએ પણ નીક જોનસના પિતાને ઇન્સ્ટગ્રામ પર ફોલો કરવાનું શરુ કર્યું. તાજી ખબર એ છે કે નીકે પણ પ્રિયંકાના ફેમીલી સાથે ઘરોબો વધારવાનો ફેસલો કર્યો છે.

696941 694311 piki પ્રિયંકા સાથે ભારત આવશે નીક: અભિનેત્રીની માતા સાથે કરશે મુલાકાત

મિડિયા રીપોર્ટસ મુજબ નીક જોનસ, પ્રિયંકા સાથે ભારત આવીને અભિનેત્રીની માતા સાથે મુલાકાત કરશે. સુત્રોના જણાવ્યા મુજબ પ્રિયંકા નીકને પોતાની જિંદગીની સૌથી ખાસ વ્યક્તિ મધુ ચોપરા સાથે મળવવા માંગે છે.

priyanka chopra nick jonas પ્રિયંકા સાથે ભારત આવશે નીક: અભિનેત્રીની માતા સાથે કરશે મુલાકાત

પ્રિયંકાની ઈચ્છાનું સન્માન કરતા નીક મુંબઈ આવીને અભિનેત્રીની માતાને મળવા માટે તૈયાર થઇ ગયા છે.

hbz nick jonas priyanka chopra index 1528492907 પ્રિયંકા સાથે ભારત આવશે નીક: અભિનેત્રીની માતા સાથે કરશે મુલાકાત

તાજેતરમાં ડેટિંગ વર્લ્ડના નવા કપલ બનીને ઉભરેલા પ્રિયંકા અને નીક જોનસની કેમેસ્ટ્રી સોશિયલ મિડિયા પર ખાસ્સી ચર્ચામાં હોય છે. નીક સાથે પ્રિયંકા ડીનર ડેટ પર ગયા બાદ બંનેના રીલેશન ચર્ચામાં છે.

maxresdefault 8 1 પ્રિયંકા સાથે ભારત આવશે નીક: અભિનેત્રીની માતા સાથે કરશે મુલાકાત

થોડા દિવસો પહેલા અમેરિકાના એલએ ડોગર્સ સ્ટેડીયમમાં બંને બેઝબોલ મેચ જોતા નજરે ચડ્યા હતા. જે બાદ બંનેના અફૈરને લઈને રીપોર્ટસ આવી રહ્યા છે.

priyanka nick પ્રિયંકા સાથે ભારત આવશે નીક: અભિનેત્રીની માતા સાથે કરશે મુલાકાત

નીક જોનસ અમેરિકી સિંગર અને ગીતકાર છે. એમની ઉમર 25 વર્ષની છે. પ્રિયંકા સાથે એમની મુલાકાત ટીવી શો ક્વાન્ટીકો દરમિયાન એક કોમન ફ્રેન્ડ દ્વારા થઇ હતી.