Not Set/ તનુશ્રીએ મારી પર રેપ કર્યો હતો, રાખી સાવંતે કર્યો ચોંકાવનારો આરોપ

મુંબઇ, #MeToo કેમ્પેનના દ્રારા એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. એ પછી નાના પાટેકરના સપોર્ટમાં રાખી સાવંત સામે આવી હતી. રાખીએ કહ્યું કે તનુશ્રી ફિલ્મ ‘હોર્ન ઓક પ્લીઝ’ના શુટિંગ દરમિયાન ડ્રગ્સ લઈને વેનિટી વેનમાં પડી હતી. આ આરોપ પછી તનુશ્રીએ રાખી સાવંત પર 10 કરોડ માનહાનિને કેસ કર્યો. હવે રાખીએ એક વીડીયોમાં […]

Trending Entertainment
lao તનુશ્રીએ મારી પર રેપ કર્યો હતો, રાખી સાવંતે કર્યો ચોંકાવનારો આરોપ

મુંબઇ,

#MeToo કેમ્પેનના દ્રારા એક્ટ્રેસ તનુશ્રી દત્તાએ નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. એ પછી નાના પાટેકરના સપોર્ટમાં રાખી સાવંત સામે આવી હતી. રાખીએ કહ્યું કે તનુશ્રી ફિલ્મ ‘હોર્ન ઓક પ્લીઝ’ના શુટિંગ દરમિયાન ડ્રગ્સ લઈને વેનિટી વેનમાં પડી હતી. આ આરોપ પછી તનુશ્રીએ રાખી સાવંત પર 10 કરોડ માનહાનિને કેસ કર્યો.

હવે રાખીએ એક વીડીયોમાં તનુશ્રીની આ ક્રિયા જવાબ આપ્યા કે કહ્યું કે તનુશ્રી 50 કરોડ રૂપિયા તૈયાર રાખે, તેઓ પર માનહાનિ કેસ કરવા જઈ રહી છે. તેમણે કહ્યું કે તનુશ્રી આ બધુ પબ્લિસિટી માટે કરે છે. તેને તો  આવતાની સાથે  જ રેડ ઓડી મળી ગઈ હતી. હું રાખી સાંવત ક્યાં ખોટી છું મને જેલમાં નાખી દો.

Image result for rakhi sawant tanushree dutta

એટલું જ નહીં, રાખીએ તનુશ્રી પર ગંભીર આરોપ લગાવતા એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મને શરમ આવે છે અને દુઃખ થાય છે કે 12 વર્ષ પહેલાં પણ મારા સાથે રેપ થયો હતો.તે પણ એક છોકરીએ કર્યો હતો.

રાખીએ કહ્યું કે તનુશ્રીએ મારા સાથે વારંવાર રેપ કર્યો છે. મને આ બધુ બોલતા ખુબ જ  દુઃખ થાય છે. પરંતુ મારી સાથે અત્યાચાર થયો છે. મને મારવાની ધમકી મળી રહી છે. મને ગેંગરેપની ધમકીઓ મળી રહી છે.

Image result for rakhi sawant tanushree dutta

રાખીએ કહ્યું કે બહુ મીટુ-મીટુ કરી રહી છે  હવે હું ઇચ્છું છું કે શીટુ થાય. તેમણે કહ્યું કે તમે બોલો કે આ કેવી રીતે થાય છે? એક છોકરી બીજી છોકરી રેપ કેવી રીતે કરી શકે છે? તનુએ મારા માટે મારી વાળ પણ મુંડાવ્યા  હતા.તે અંદરથી એક સંપૂર્ણ છોકરો છે. તેવું તેણે મને કહ્યું હતું. નારકો ટેસ્ટ નાના પટેકરનો નહિ પરંતુ તનુશ્રીનો થવો જોઈએ.