Not Set/ રાજામૌલીએ અમદાવાદ માં શરુ કરી RRR ની શૂટિંગ

મુંબઈ, ડિરેક્ટર એસ એસ રાજમૌલિ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘ આરઆરઆર ‘ પર કામ કરી રહ્યા છે. જુનિયર એનટીઆર અને રામચરણ અભિનીત આ ફિલ્મ મા આલિયા ભટ્ટ અને અજય દેવગણ પણ સામેલ છે. હૈદરાબાદમાં પહેલા શેડ્યૂઅલનું શૂટિંગ પૂરું થઇ ગયું છે હવે RRR ની સ્ટાર કાસ્ટ ગુજરાત અને મહારાષ્ટ્ર મા ફિલ્મ નું શૂટિંગ કરશે। ગુજરાત […]

Uncategorized
Untitled 3 રાજામૌલીએ અમદાવાદ માં શરુ કરી RRR ની શૂટિંગ

મુંબઈ,

ડિરેક્ટર એસ એસ રાજમૌલિ હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘ આરઆરઆર ‘ પર કામ કરી રહ્યા છે. જુનિયર એનટીઆર અને રામચરણ અભિનીત આ ફિલ્મ મા આલિયા ભટ્ટ અને અજય દેવગણ પણ સામેલ છે.

હૈદરાબાદમાં પહેલા શેડ્યૂઅલનું શૂટિંગ પૂરું થઇ ગયું છે હવે RRR ની સ્ટાર કાસ્ટ ગુજરાત અને મહારાષ્ટ્ર મા ફિલ્મ નું શૂટિંગ કરશે। ગુજરાત મા શૂટિંગ ના 10 દિવસ ના શેડ્યૂલ માટે ટીમ વડોદરા પોહચી ગઈ છે  ત્યાં થી ટીમ અમદાવાદ મા ટીમનું શેડ્યૂલ પૂરું કરીને મહારાષ્ટ્ર ના પુણે શહેર મા 20 દિવસ માટે શુટિંગ કરશે।

સૂત્રોં અનુસાર – “એપ્રિલ ના મહિનામાં પેલા ગુજરાત અને પછી પુણે મા સાઉથ અને બોલિવૂડ ના તમામ મોટા સ્ટાર્સ એક સાથે શૂટિંગ કરશે। આવી પેલી વાર થઇ રહ્યું છે કે મેગા સ્ટાર ફીમ આટલા લાંબા સમય સુધી અમદાવાદ અને પુણે મા શૂટિંગ કરશે।”

હાલ મા આલિયા ભટ્ટે ફિલ્મ ના વિશે કહ્યું કે  ‘હું આ શાનદાર કાસ્ટ અને ટીમ સાથેના સુંદર સફરની શરૂઆત કરવા જઈ રહી છું પરંતુ હવે મારાથી રાહ નથી જોવાઈ રહી. રાજામૌલી સર થેંક્યુ, મને તમારા ડાયરેક્શનમાં કામ કરવાનો ચાન્સ આપવા માટે.’

આ ફિલ્મ 30 જુલાઈ, 2020 ના રોજ દુનિયા ભરમા એક સાથે 10 ભાષા મા રિલીઝ થશે